રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામનો ભુવો હકા દેવા સાનીયાની 15 વર્ષથી ચાલતી ધતિંગલીલા, પાપલીલાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પડધરી પોલીસ સ્ટેશનની મદદથી…
View More ખામટામાં 15 વર્ષથી ચાલતી ધતિંગ લીલાનો પર્દાફાશrajkot news
એક સમયના કોરોના વોરિયર્સ પ0 હોમગાર્ડ જવાનોના બેહાલ
સરકારની નીતિઓના કારણે સતત અન્યાય, વ્યાજબી પ્રશ્ર્નો અંગે પણ આંખ આડા કાન આર.ટી.આઇ એક્ટિવિસ્ટ, પૂર્વ હોમગાર્ડ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા ની યાદી મુજબ છઠ્ઠી ડિસેમ્બર રાજ્યમાં…
View More એક સમયના કોરોના વોરિયર્સ પ0 હોમગાર્ડ જવાનોના બેહાલમાત્ર 14 વર્ષની ઉંમરે ભૌતિક સુખનો ત્યાગ કરી સંયમના પંથે પ્રયાણ
સત્યપુનધામ શ્રી ગાંધીગ્રામ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે યોજાશે રૂડા અવસર… રાજકોટના બાળ મુમુક્ષુ તીર્થકુમારનો યોજાશે દીક્ષા મહોત્સવ 11 ડિસેમ્બરના સવારે 4.35 ક્લાકે પ્રવજ્યા મહોત્સવનો…
View More માત્ર 14 વર્ષની ઉંમરે ભૌતિક સુખનો ત્યાગ કરી સંયમના પંથે પ્રયાણપાંચ PIની આંતરિક બદલી, 11 કોન્સ્ટેબલને પ્રમોશન
શહેરના અલગ અલગ પાંચ પોલીસ ઇન્સ્પેકટરની પોલીસ કમિશ્નર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. શહેરમાં છેલ્લા ગણા દિવસથી વધી રહેલા ગુનાખોરીના બનાવોને કારણે અમુક પોલીસ…
View More પાંચ PIની આંતરિક બદલી, 11 કોન્સ્ટેબલને પ્રમોશનબે વાહનચોર અને એક બૂટલેગર પાસા હેઠળ જેલ હવાલે ધકેલાયા
ગુનેગારો સામે પાસાનું શસ્ત્ર ઉગામતા પોલીસ કમિશનર શહેરમાં ગુનેગારો ઉપર અંકુશ લગાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ હવે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે અને…
View More બે વાહનચોર અને એક બૂટલેગર પાસા હેઠળ જેલ હવાલે ધકેલાયામાલિયાસણ નજીક બાઇક સાથે કાર અથડાવી કૌટુંબિક ભાઇ સહિતનાનો હુમલો
રાજકોટ તાલુકાના તરઘડીયા ગામે રહેતા વૃદ્ધ બાઇક લઇ રાજકોટ દુધ દેવા આવતા હતા ત્યારે માલીયાસણ નજીક કારમાં ઘસી આવેલા કૌંટુબીકભાઇ સહિતના શખ્સોએ બાઇક સાથે કાર…
View More માલિયાસણ નજીક બાઇક સાથે કાર અથડાવી કૌટુંબિક ભાઇ સહિતનાનો હુમલોરવિરત્ન પાર્કના ઇન્સ્યોરન્સના ધંધાર્થીએ વ્યાજખોરને 26 લાખની સામે 35 લાખ ચુકવ્યા છતાં પઠાણી ઉઘરાણી
રાજકોટ શહેરમાં વ્યાજખોરીનું દૂષ્ણ વધતુ જાય છે. રાજકોટ પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુધ્ધ લોક દરબાર યોજવામાં આવ્યાં છતાં વ્યાજખોરો સુધરવાનુ નામ નથી લેતા ત્યારે રાજકોટ શહેરમાં…
View More રવિરત્ન પાર્કના ઇન્સ્યોરન્સના ધંધાર્થીએ વ્યાજખોરને 26 લાખની સામે 35 લાખ ચુકવ્યા છતાં પઠાણી ઉઘરાણીરાજકોટની પેઢી પાસેથી 22 લાખનું ઓઇલ મગાવી ઠગાઇ
રાજકોટમાં રહેતા અને નવાગામ આણંદપર પાસે ડા ટ્રાન્સપોર્ટનગરમાં પેઢી ધરાવનાર વેપારી સાથે નાગપુરના પિતા પુત્ર અને ગાંધીધામના શખસે મળી 22.04 લાખની છેતરપિંડી કર્યા અંગે કુવાડવા…
View More રાજકોટની પેઢી પાસેથી 22 લાખનું ઓઇલ મગાવી ઠગાઇઅકસ્માત કેસમાં મૃતકના પરિવારનું 49 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટ
અઢી વર્ષ પહેલાંનાં કેસમાં વીમા કંપની અને મૃતક યુવાનના વારસદારો વચ્ચે સમાધાન થતા નીવેડો આવ્યો ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના ચાલકે સર્જેલા અકસ્માતમાં યુવાનના મૃત્યુના અઢી વર્ષ…
View More અકસ્માત કેસમાં મૃતકના પરિવારનું 49 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટરાજકોટ નાગરિક બેંકના પ્યુનનું ભેદી અપહરણ, ઘર સામે ઝાડીમાંથી હાથ પગ બાંધેલી હાલતમાં મળ્યા
શહેરમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકના પ્યુનનું ભેદી સંજોગોમાં અપહરણ થયા બાદ પોલીસે તેને તેના જ ઘરની સામે આવેલી બાવળની ઝાડીઓમાંથી હાથપગ બાંધેલી હાલતમાં શોધી…
View More રાજકોટ નાગરિક બેંકના પ્યુનનું ભેદી અપહરણ, ઘર સામે ઝાડીમાંથી હાથ પગ બાંધેલી હાલતમાં મળ્યા