ચૂંટણી જાહેર થાય તે પૂર્વે મુખ્યમંત્રીની હાજરીમાં મોટો કાર્યક્રમ યોજવા મનપાની તૈયારીઓ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વિધાનસભાનું સત્ર પુરૂ થયા…
View More મનપાના 751 કરોડના કામોનું શનિવારે લોકાર્પણ અને ખાતમુહૂર્તRajkot Municipal Corporation
પ્રથમ મિલકત વેરા બિલને વ્યાજમાંથી મળશે સંપૂર્ણ મુક્તિ
આકારણી સમયે બંધ રહેલ અથવા બાકી રહી ગયેલ મિલકતોની આકારણી કરાવી 15 દી’માં અરજી કરનારને મળશે લાભ મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા વેરાનો ચાલુ વર્ષનો લક્ષ્યાંક 454…
View More પ્રથમ મિલકત વેરા બિલને વ્યાજમાંથી મળશે સંપૂર્ણ મુક્તિમનપાના સ્નાનાગારના વાર્ષિક મેમ્બર માટેનું રજિસ્ટ્રેશન શરૂ
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, વોલીબોલ, બાસ્કેટબોલ કોર્ટ તથા શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમપ્લેક્ષ…
View More મનપાના સ્નાનાગારના વાર્ષિક મેમ્બર માટેનું રજિસ્ટ્રેશન શરૂમહાપાલિકા હોલનું બુુકિંગ હવે 90ના બદલે 180 દિવસ પહેલા કરી શકાશે
અન્ય કાર્યક્રમો માટે હાલનું બુકિંગ 60 દિવસનું રહેશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને વધુ સુવિધાસભર, પારદર્શક અને સુવ્યવસ્થિત સેવા ઉપલબ્ધ કરાવવા માટે કોમ્યુનિટી હોલ બુકિંગ…
View More મહાપાલિકા હોલનું બુુકિંગ હવે 90ના બદલે 180 દિવસ પહેલા કરી શકાશેશહેરની સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરમાં ચાલી રહેલી સ્વચ્છતા, આરોગ્ય અને નાગરિક સુવિધાઓ સંબંધિત કામગીરીની સમીક્ષા કરવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી…
View More શહેરની સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનરકરદાતાઓ વરસ્યા, મિલકત વેરાની આવક 400 કરોડને પાર
મનપાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરા આવકનો વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ કરવા સિલીંગ જપ્તી સહિતની કાર્યવાહી ઉપરાંત વ્યાજ માફી યોજના લાગુ કરી છે જેને જબરો પ્રતિસાદ…
View More કરદાતાઓ વરસ્યા, મિલકત વેરાની આવક 400 કરોડને પારવહીવટદારે ચાર્જ સંભાળતા જ આવેદનપત્રની બોણી, વોર્ડ નં.3ના રહેવાસીઓની રજૂઆત
રાજકોટ મ્યુનિ. કોર્પારેશનમાં આજતી વહીવટદાર રૈમ્યા મોહને ચાર્જ સંભાળતા જ આવેદનપત્રની પ્રથમ બોણી થઇ હતી. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોષી તથા વોર્ડ નં.3ના…
View More વહીવટદારે ચાર્જ સંભાળતા જ આવેદનપત્રની બોણી, વોર્ડ નં.3ના રહેવાસીઓની રજૂઆતલોકોની પ્રાથમિકતા ઉપર પૂરતું ધ્યાન અપાશે : રૈમ્યા મોહન
રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતાં 11મા વહીવટદારે ચાર્જ સંભાળ્યો લોકો માટે અતિ ઉપયોગી કોર્પોરેટરોના દાખલા માટે એક બે દિવસમાં નિર્ણય લેવાશે મહાનગરપાલિકાની ચુંટાયેલી…
View More લોકોની પ્રાથમિકતા ઉપર પૂરતું ધ્યાન અપાશે : રૈમ્યા મોહનમહાપાલિકામાં મહાનુભાવોનું શાસન પૂરું, કાલથી વહીવટદાર રાજ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઇ જતા પદાધિકારીઓએ સરકારી વાહનો જમા કરાવી દીધા હતા અને ચેમ્બરો પણ ખાલી કરી દેતા કોર્પોરેશનની કચેરીઓ સૂની-સૂની…
View More મહાપાલિકામાં મહાનુભાવોનું શાસન પૂરું, કાલથી વહીવટદાર રાજશાસકોએ મારેલા 70 કરોડના ફાંકા ભારે પડ્યા, કોર્પોરેશનની તિજોરી તળિયાઝાટક
મિલકત વેરામાં વધારાની દરખાસ્ત રદ કરી જકાત ગ્રાન્ટ વધારીશું તેવી ગુલબાંગો પોકારી હાથ ઉંચા કરી દેતા ભારણ વધ્યું મહાનગરપાલિકાની મુખ્ય આવક લોકોને અપાતી આવશ્યક સેવાઓમાંથી…
View More શાસકોએ મારેલા 70 કરોડના ફાંકા ભારે પડ્યા, કોર્પોરેશનની તિજોરી તળિયાઝાટક