રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં નબળા ડામર રોડના કામમાં લોટ પાણીને લાકડા જેવા કામનો ઘટસ્ફોટ થતાં મહાનગરપાલિકા દ્વારા સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અહેવાલની…
View More ચાલુ વરસાદે થતાં ડામર રોડના કામ તાત્કાલિક બંધ કરવા મેયરની સૂચનાrajkot mayor
જૂથવાદનો ફૂંફાડો: મેયરના સાઉથ કોરિયાના પ્રવાસની દરખાસ્ત પ્રગટી
મનપાના ઈતિહાસનો પ્રથમ બનાવ, અત્યાર સુધી કમિશનર પાસેથી મંજૂરી મેળવી સરકારને જાણ કરાતી હતી મહાનગરપાલિકાના શાસકપક્ષ ભાજપમાં ઘણા સમયથી જૂથવાદ બહાર દેખાઈ રહ્યો છે.…
View More જૂથવાદનો ફૂંફાડો: મેયરના સાઉથ કોરિયાના પ્રવાસની દરખાસ્ત પ્રગટીનેહલ સાથે બેઠક બાદ મેયર પણ ફુલ ફોર્મમાં
40 વર્ષથી સંકલનની બેઠકમાં મુકાતા પ્રશ્ર્નો પોતાની પાસે મગાવી લીધા, પ્રશ્ર્નોતરીની ફાળવણી પણ સેક્રેટરી વિભાગ પાસેથી આંચકી લેવાઈ મહાનરગપાલિકામાં છેલ્લા ઘણા સમયથી મેયર…
View More નેહલ સાથે બેઠક બાદ મેયર પણ ફુલ ફોર્મમાંગરિમાનું હનન: સ્ટેજ પર બેઠક નહીં મળતા પદવીદાનમાંથી મેયર નીકળી ગયા
છેલ્લા ઘણા સમયથી શહેરના પ્રથમ નાગરીક મેયર કોઇને કોઇ કારણોસર ચર્ચામાં છે. મહાકુંભનો વિવાદ સમ્યો છે ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર…
View More ગરિમાનું હનન: સ્ટેજ પર બેઠક નહીં મળતા પદવીદાનમાંથી મેયર નીકળી ગયાસતત અવગણના: બોર્ડ પૂરું થતાં મેયર રિસાઈને નીકળી ગયા
અભિનંદન ઠરાવ વાંચતી વખતે મેયરની કોર્પોરેટરો દ્વારા મશ્કરી થઈ હોવાનો અહેસાસ થતાં ગણગણાટ કરતા નીકળી જતાં ભારે ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે નયનાબેન પેઢડિયાની નિમણુંક…
View More સતત અવગણના: બોર્ડ પૂરું થતાં મેયર રિસાઈને નીકળી ગયાભાડાનો વિવાદ ચગાવવા પાછળ કાવતરૂ: મેયરનો ઘટસ્ફોટ
બે રૂપિયે કિલોમીટરના ભાડે કાર લઇ જવાનો કોઇ ઠરાવ નથી છતા આવી વાત આવી કયાંથી? મહાકુંભમાં મારી પાછળ લોકો મોકલ્યા, કાર ઉપર કપડા સુકવવાના ફોટા…
View More ભાડાનો વિવાદ ચગાવવા પાછળ કાવતરૂ: મેયરનો ઘટસ્ફોટ