ગુજરાત2 weeks ago
બસપોર્ટમાં ‘હળવા’ થવાનો ‘ભારેખમ’ ચાર્જ !
મુસાફરો પાસેથી લઘુશંકા કરવાના બાકાયદા રૂા. 10ના ઉઘરાણાં : કોન્ટ્રાક્ટમાં જોગવાઈ પાંચ રૂપિયાની, એજન્સી દ્વારા રૂા. 10થી 20ની વસુલાત રાજકોટ બસપોર્ટમાં આવેલા શૌચાલયમાં મુસાફરોને લુટવાનો કારસો...