રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લંડન જતા વિદેશી મુસાફરની રૂૂ.5 કરોડની ગોલ્ડ વોચ ગાયબ થઈ ગઈ હતી. જોકે, CISF દ્વારા કરાયેલા CCTV સર્વેલન્સ દરમિયાન અન્ય મુસાફર…
View More રાજકોટ એરપોર્ટ ઉપરથી લંડનના મુસાફરની પ કરોડની ઘડિયાળ ચોરાઇ, શકમંદની અટકાયતRajkot airport
રાજકોટની મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફ્લાઈટ 30 મિનીટથી દોઢ કલાક મોડી પડતા મુસાફરો રઝળ્યા
એક તરફ મુંબઈ એરપોર્ટ ઉપર રન-વેની કામગીરી અને એરક્રાફ્ટની અછતને કારણે ફ્લાઈટના સમયપત્રક ખોરવાયા રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફલાઈટ 30 મિનીટથી…
View More રાજકોટની મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફ્લાઈટ 30 મિનીટથી દોઢ કલાક મોડી પડતા મુસાફરો રઝળ્યારાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડાને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળ્યા બાદ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ અને રાજકોટ પોલીસ કમિશનરેટની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટુકડીઓ સાબદી બની…
View More રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીહિરાસર સહિત પાંચ એરપોર્ટ આસપાસ બનશે સેટેલાઇટ ટાઉન્સ
શહેરોની સમકક્ષ પરિવહન, નાગરિક અને મૂળભૂત માળખાકીય સુવિધા ઉભી કરાશે સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય સમિતિની રચના, પ્રારંભિક રૂા.50 કરોડનું ભંડોળ મંજૂર ગુજરાત સરકારે રાજ્યના શહેરી વિસ્તરણ…
View More હિરાસર સહિત પાંચ એરપોર્ટ આસપાસ બનશે સેટેલાઇટ ટાઉન્સઇન્ડિગોની વારાણસી-અમદાવાદ ફ્લાઈટ રાજકોટ ડાઇવર્ટ કરાઈ; મુસાફરોને સુવિધા નહીં મળતા રોષ
હીરાસર એરપોર્ટ ઉપર સ્ટાફનો અભાવ અને જરૂરી કોઇ સુવિધા ન મળતા મુસાફરોમાં ભારે દેકારો રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર વારાણસી-અમદાવાદ ઈન્ડીગોની ફ્લાઈટને ભીડને કારણે ડાયવર્ટ…
View More ઇન્ડિગોની વારાણસી-અમદાવાદ ફ્લાઈટ રાજકોટ ડાઇવર્ટ કરાઈ; મુસાફરોને સુવિધા નહીં મળતા રોષરાજકોટ એરપોર્ટ ઉપર ઉડાન કાફે તૈયાર, રૂા.10માં ચા અને 20માં મળશે કોફી
રાજકોટની ભાગોળે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે હવાઈ મુસાફરો માટે નવી સુવિધાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અહીં ટૂંક સમયમાં મુસાફરોને માત્ર…
View More રાજકોટ એરપોર્ટ ઉપર ઉડાન કાફે તૈયાર, રૂા.10માં ચા અને 20માં મળશે કોફીરાજકોટ એરપોર્ટ પર AI-આધારિત હેલ્થ લાઉન્જ શરૂ
ફલાઇટના ટેકઓફ પહેલા અનેક મેડિકલ ટેસ્ટ કરી શકાશે, ઓન ડીમાન્ડ ડોકટર વીડિયો કોલથી હાજર મળશે અમદાવાદ બાદ રાજકોટમાં એરપોર્ટ પર હેલ્થ લાઉન્જ ફેસીલીટી શરૂ…
View More રાજકોટ એરપોર્ટ પર AI-આધારિત હેલ્થ લાઉન્જ શરૂરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સ્વ.વિજયભાઇ રૂપાણી નામ આપવા રાજકોટ ચેમ્બરની માંગ
ગુજરાતની ધરતી પરની આ ગોઝારી ઘટનામાં 290 થી વધુ લોકોના અકાળે અવશાન થયા જેનાથી સમગ્ર દેશ શોકમગ્ન થઈગયું. આ કરુણાંતીમાં વિમાનમાં લંડન જઈ રહેલા રાજયના…
View More રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સ્વ.વિજયભાઇ રૂપાણી નામ આપવા રાજકોટ ચેમ્બરની માંગરાજકોટ એરપોર્ટને ‘વિજયભાઇ રૂપાણી’ નામકરણ આપવા માગણી
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઇ બોદરે વડાપ્રધાન, ગૃહપ્રધાન અને ઉડ્ડયન મંત્રીને કરેલી રજૂઆત રાજકોટના વિકાસમાં સ્વ. વિજયભાઇનું અમૂલ્ય યોગદાન, કાયમી સ્મૃતિ જાળવવા વ્યકત કરેલી લાગણી…
View More રાજકોટ એરપોર્ટને ‘વિજયભાઇ રૂપાણી’ નામકરણ આપવા માગણીએરપોર્ટ ઉપર ટેક્નિકલ ક્ષતિથી અફરાતફરી, ફલાઇટ ડાયવર્ટ
ઇન્ડિગોની ફલાઇટને લેન્ડિંગની મંજૂરી નહીં મળતા વડોદરા ડાયવર્ટ કરાઇ, કારણ અંગે અલગ અલગ કથન એરપોર્ટના અધિકારીઓએ મોઢા સિવી લીધા, મુસાફરો હેરાન પરેશાન રાજકોટ એરપોર્ટ…
View More એરપોર્ટ ઉપર ટેક્નિકલ ક્ષતિથી અફરાતફરી, ફલાઇટ ડાયવર્ટ