કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી આગાહી, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં સરેરાશ કરતાં 3% વધુ વરસાદ, વર્ષ દરમિયાન 895 મી.મી વરસશે દેશના કરોડો ખેડૂતો અને સામાન્ય લોકો…
View More અલનીનો નહીં નડે, દેશમાં ચોમાસું ટનાટન રહેશેrain
આજથી ત્રણ દિવસ માવઠાની મોકાણ, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી
કેરીના પાકને નુક્શાનની ભીતિ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી…
View More આજથી ત્રણ દિવસ માવઠાની મોકાણ, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહીમોસમે ફરી મિજાજ બદલ્યો, માવઠાની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ત્રણ દિવસ છૂટો છવાયો કમોસમી વરસાદ પડી શકે ગુજરાતમા આજથી વાતાવરણમા ફરી પલટો આવ્યો છે અને આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી…
View More મોસમે ફરી મિજાજ બદલ્યો, માવઠાની આગાહીગુજરાતમાં ખેડૂતો માટે ફરી ચિંતા, ફેબ્રુઆરીમાં પણ ખાબકશે માવઠું
ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં મોટો બદલાવ આવવાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, ફેબ્રુઆરીની શરૂૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું અને કરા…
View More ગુજરાતમાં ખેડૂતો માટે ફરી ચિંતા, ફેબ્રુઆરીમાં પણ ખાબકશે માવઠુંસાપુતારા-ચીંચલીમાં વહેલી સવારે માવઠું
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણ માવઠાની આશંકા સેવાઇ હતી, જોકે, હવે દક્ષિણ ગુજરાતમાં…
View More સાપુતારા-ચીંચલીમાં વહેલી સવારે માવઠુંકડકડતી ઠંડી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં છાંટાથી ખેડૂતોમાં ચિંતા રાજ્યમાં એક તરફ જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ ગુજરાતના જ કેટલાક વિસ્તારોમાં…
View More કડકડતી ઠંડી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયોપંજાબ-હરિયાણા-દિલ્હીથી લઈ ઓડિશા સુધી હાડ થિજાવતી ઠંડી, તમિલનાડુમાં વરસાદ
હિમાચલ પ્રદેશ અને કાશ્મીર ખીણમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાથી તીવ્ર ઠંડીના મોજામાંથી થોડી રાહત મળી છે, પરંતુ મેદાની વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને શીત લહેર…
View More પંજાબ-હરિયાણા-દિલ્હીથી લઈ ઓડિશા સુધી હાડ થિજાવતી ઠંડી, તમિલનાડુમાં વરસાદફેંગલ વાવાઝોડાનો કહેર: તામિલનાડુ, પુડુચેરીમાં વરસાદ
ચેન્નાઇ એરપોર્ટથી ફ્લાઇટ્સ સ્થગિત: વૃક્ષો ઉખડી પડયા, 7 જિલ્લામાં રેડ-એલર્ટ, બચાવ ટુકડી ખડે પગે તમિલનાડુ અને પુડુચેરીના ભાગોમાં ભારે વરસાદ ચાલુ હોવાથી, આજે સાંજે 7…
View More ફેંગલ વાવાઝોડાનો કહેર: તામિલનાડુ, પુડુચેરીમાં વરસાદશુક્રવારથી ગરમીમાં રાહત, 19થી 22 દરમિયાન કમોસમી વરસાદની સંભાવના
દેશભરમાં શિયાળો ધીમે-ધીમે દસ્તક આપી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોડી રાતે અને સવારે હવામાં ગુલાબી ઠંડી અનુભવાય છે, જયારે…
View More શુક્રવારથી ગરમીમાં રાહત, 19થી 22 દરમિયાન કમોસમી વરસાદની સંભાવના