અલિયાબાડા-3, કોડીનાર-ગીરગઢડા-2॥, ઉના-2 સહિત સૌરાષ્ટ્રના 26 તાલુકામાં ઝાપટાથી એક ઇંચ, સર્વત્ર વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સૌરાષ્ટ્રમાં પ્રારંભે ધમાકેદાર એન્ટ્રી કયા બાદ ગઇકાલથી સૌરાષ્ટ્રમાં…
View More સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું: વેરાવળ પંથકમાં 4 ઇંચrain fall
લાઠીદડમાં પુરમાં તણાયેલા પાંચના મૃતદેહ મળ્યા, બેની શોધખોળ
એક જ પરિવારના ત્રણના મૃત્યુથી પરિવારમાં ગમગીની, સામૂહિક અંતિમફિવધિ બોટાદ પંથકમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને લીધે બોટાદ જીલ્લાના લાઠીદડ ગામે ઇકો કાર…
View More લાઠીદડમાં પુરમાં તણાયેલા પાંચના મૃતદેહ મળ્યા, બેની શોધખોળરાજકોટમાં દોઢ કલાકમાં વધુ 1॥ ઈંચ વરસાદ
ઈસ્ટઝોનમાં સૌથી વધુ વરસાદ, મોસમનો કુલ વરસાદ 9॥ ઈંચને પાર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કટકે કટકે ધોધમાર વરસાદ પડી રહેલ છે. સોમવારે ધુવાધાર ચાર ઈંચ…
View More રાજકોટમાં દોઢ કલાકમાં વધુ 1॥ ઈંચ વરસાદતમામ જિલ્લામાં NDRF-SDRFની ટીમો મદદ માટે તૈનાત
જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર સહિતની વ્યવસ્થા કરવા દરેક કલેકટરોને મુખ્યમંત્રીની સૂચના ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક યોજી વરસાદની સ્થિતિની સમીક્ષા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…
View More તમામ જિલ્લામાં NDRF-SDRFની ટીમો મદદ માટે તૈનાતબે દિવસમાં ચોમાસું છવાયું, 24 કલાક ભારે
બનાસકાંઠાની બોર્ડર સિવાય સમગ્ર રાજ્યમાં વરસાદ: 24 જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે દિવસમાં સમગ્ર રાજ્યને આવરી લીધું છે. ભારતીય હવામાન વિભાગે…
View More બે દિવસમાં ચોમાસું છવાયું, 24 કલાક ભારેહળવદના ઘનશ્યામપુર પાસે નાળામાં ફસાયેલા 14 વિદ્યાર્થીઓનું કરાયું રેસ્ક્યુ
હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે આવેલા નાળામાં પાણી ભરાતા 14 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. ત્યારે દિધડીયા ગામના બે સામાજીક આગેવાનએ જીવના જોખમે તમામ 14…
View More હળવદના ઘનશ્યામપુર પાસે નાળામાં ફસાયેલા 14 વિદ્યાર્થીઓનું કરાયું રેસ્ક્યુજિલ્લામાં મેઘરાજાના મંડાણ, 1થી 6 ઇંચ ભારે વરસાદ
જોડિયા-6, ધ્રોલ-2, કાલાવડ-1ાા, લાલપુર-જામજોધપુરમાં-1 ઇંચ વરસ્યો, અનેક ગામોમા અંધારપટ છવાયો જામનગર મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા ર4 કલાકમાં એક થી છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.…
View More જિલ્લામાં મેઘરાજાના મંડાણ, 1થી 6 ઇંચ ભારે વરસાદદેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘ સવારી
દ્વારકા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસ મેઘસવારી અવિરત રીતે જારી રહી હતી. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે મંગળવારે દિવસ દરમિયાન સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે સાંજે ધોધમાર…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘ સવારીગોહિલવાડમાં સતત બીજા દિવસે વરસાદ, 49ને બચાવાયા
જિલ્લામાં વધુ અડધોથી 4.25 ઇંચ વરસાદ, શાળા-કોલેજોમાં રજા ગોહિલવાડ પંથકમાં વરસાદીમાં માહોલ જામી રહ્યો છે. જિલ્લાના ઉમરાળામાં પાંચ ઇંચ, વલભીપુર માં સવા ચાર ઇંચ, સિહોરમાં…
View More ગોહિલવાડમાં સતત બીજા દિવસે વરસાદ, 49ને બચાવાયાવાંકાનેર પંથકમાં 24 કલાકમાં પોણા પાંચ ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
મચ્છુ ડેમ-1માં ત્રણ ફુટથી વધુ નીર ઠલવાયા વાંકાનેર તથા તાલુકાના તા.12માં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસી રહેલ વરસાદથી શહેરમાં પોણા પાંચ ઈંચ તથા તાલુકાના અમુક…
View More વાંકાનેર પંથકમાં 24 કલાકમાં પોણા પાંચ ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ