પાણીમાંથી પસાર થતા કાર ડુબવા લાગી, કાચ તોડી માસુમ પુત્રને લઇ પિતા અને મિત્રએ કાર ઉપર ચડી ચારચાલક જીવન-મરણ વચ્ચે ઝઝુમ્યા બાબરા અને ગઢડા તાલુકાની…
View More બાબરા નજીક પુરમાં ફસાયેલા રાજકોટના ત્રણ લોકોનું રેસ્કયુrain fall
રાજુલા નજીક કાર ડૂબી જતા વેપારીનું મૃત્યુ
જેસીબીની મદદથી પુલ તોડી ફસાયેલી કાર બહાર કઢાઇ રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે નદીઓ તળાવોમાં પૂરની સ્થિતિ હતી રાજુલા તાલુકાના ગાંજાવદર ગામના વતની માર્કેટિંગ યાર્ડના…
View More રાજુલા નજીક કાર ડૂબી જતા વેપારીનું મૃત્યુમુંબઇમાં બારે મેઘ ખાંગા થશે, ગુજરાત સહિત છ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
હવાના બે નીચા દબાણથી વ્યાપક વરસાદની આઇએમડીની ચેતવણી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસરથી પૂર્વોત્તર અને દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. દિલ્હી સહિત પશ્ચિમી હિમાલયી…
View More મુંબઇમાં બારે મેઘ ખાંગા થશે, ગુજરાત સહિત છ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેરરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘમહેર, 18નાં મોત, 193 રોડ- રસ્તા બંધ
રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘમહેર, 18નાં મોત, 193 રોડ- રસ્તા બંધપાલિતાણાના 3 ગામમાંથી 31ના રેસ્કયુ
રેવન્યુ, પંચાયત, ફાયર વિભાગ, પાલિકાના અધિકારીઓ રાતભર દોડતા રહ્યા ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ગઈકાલથી શરૂૂ થયેલા વરસાદમાં આઠથી બાર ઇંચ સુધી વરસાદ વરસી ચુક્યો છે ત્યારે…
View More પાલિતાણાના 3 ગામમાંથી 31ના રેસ્કયુસવારથી અવિરત વરસાદ, બરવાળામાં 6.50, સાયલા-મુળીમાં 5 થી 5.50 ઇંચ
સૌરાષ્ટ્ર-ગુજરાતમા આજે સવારે 6 વાગ્યા સુધીમા 221 તાલુકામા 1 મી.મી. થી માંડી 14 ઇંચ વરસાદ પડયા બાદ આજે સવારથી પણ મેઘરાજા અવિરત મંડાયા છે અને…
View More સવારથી અવિરત વરસાદ, બરવાળામાં 6.50, સાયલા-મુળીમાં 5 થી 5.50 ઇંચવરસાદના પહેલાં રાઉન્ડમાં જ અનેક જગ્યાએ વીજળી ગુલ, 381 પોલ ધરાશાયી, 765 ફીડર બંધ
ભાવનગર-બોટાદ-અમરેલી- સુરેન્દ્રનગર જિલ્લામાં 380 ગામડામાં અંધારપટ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. રાજયનાં મોટાભાગના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડયો છે. કેટલીક જગ્યાએ…
View More વરસાદના પહેલાં રાઉન્ડમાં જ અનેક જગ્યાએ વીજળી ગુલ, 381 પોલ ધરાશાયી, 765 ફીડર બંધરાજકોટમાં રાત્રીના દે ધનાધન, 4 ઈંચ
રાત્રીના 12થી સવારે 6 દરમિયાન વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જૈસે થે ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં નૈરૂત્ય ચોમાસાએ એન્ટ્રી કરી છે…
View More રાજકોટમાં રાત્રીના દે ધનાધન, 4 ઈંચરાજુલા પાણી-પાણી, અનરાધાર 7ાા ઇંચ
નદીઓ બે કાંઠે થતા અનેક ગામોમાં પાણી ઘૂસ્યા, અનેક વીજ પોલ ધરાશાયી, દેવકા ગામે 25 ઘેંટા-બકરા તણાયા હવામાન વિભાગે આગામી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત…
View More રાજુલા પાણી-પાણી, અનરાધાર 7ાા ઇંચભાવનગર જિલ્લામાં શ્રીકાર વરસાદ: સમગ્ર જિલ્લામાં 2થી 12 ઇંચ
પાલિતાણામાં 12 ઈંચ, સિહોર, મહુવામાં 11 ઇંચ, ઉમરાળામાં 9 ઇંચ, ગારિયાધારમાં 6 ઇંચ, વલભીપુરમાં 4.5 ઇંચ. ભાવનગરમાં 3 ઇંચ: ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા ભાવનગર…
View More ભાવનગર જિલ્લામાં શ્રીકાર વરસાદ: સમગ્ર જિલ્લામાં 2થી 12 ઇંચ