સોરઠને સતત ત્રીજા દિવસે ધમરોળતા મેઘરાજા, સોમનાથ-દ્વારકા હાઇવે ધોવાયો

માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઇંચ વરસાદ ખાબકતાં પૂર આવ્યા, માળિયા હાટીનામાં પણ વધુ 14 ઇંચ, કેશોદ-મેંદરડા-વધઇમાં 12થી 13 ઇંચ, ઠેર ઠેર લોકો પાણીમાં ફસાતા બચાવકાર્ય…

View More સોરઠને સતત ત્રીજા દિવસે ધમરોળતા મેઘરાજા, સોમનાથ-દ્વારકા હાઇવે ધોવાયો