કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE )માં ચાલી રહેલા વિવાદો વચ્ચે સીબીએસઈના ચેરમેન અને સચિવની બદલી કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યા બાદ લોકસભામાં વિરોધ પક્ષના…
View More CBSE વિવાદમાં અધિકારીઓને હટાવીને શિક્ષણ પ્રધાનને બચાવાયા, રાહુલના પ્રહારોrahul gandhi
દેશમાં ભયંકર આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધી
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી તાજેતરમાં પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે એક જનસભાને સંબોધતા કેન્દ્રની મોદી સરકાર…
View More દેશમાં ભયંકર આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધીસોનું ન ખરીદો, પેટ્રોલ ઓછું વાપરો, આ વડાપ્રધાનની નિષ્ફળતા છે: રાહુલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા, તેમણે નાગરિકોને સોનાની ખરીદી મુલતવી રાખવા, ઇંધણનો વપરાશ ઘટાડવા અને વિદેશ પ્રવાસ…
View More સોનું ન ખરીદો, પેટ્રોલ ઓછું વાપરો, આ વડાપ્રધાનની નિષ્ફળતા છે: રાહુલભાજપ વોટચોરીથી કયારેક આખે આખી સરકારની ચોરી કરે છે: રાહુલ
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ભાજપ પર…
View More ભાજપ વોટચોરીથી કયારેક આખે આખી સરકારની ચોરી કરે છે: રાહુલવિધાનસભાઓ કોંગ્રેસના જીતેલા ઉમેદવારોમાં મોટાભાગના મુસ્લિમ
તાજેતરના વિધાનસભા ચૂંટણીના આંકડાઓમાં એક રસપ્રદ ટ્રેન્ડ જોવા મળ્યો છે. આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં કોંગ્રેસના જે ઉમેદવારો જીત્યા છે, તેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ…
View More વિધાનસભાઓ કોંગ્રેસના જીતેલા ઉમેદવારોમાં મોટાભાગના મુસ્લિમઅફવા ફેલાવનારા શરમ કરો, રાહુલ સાથે લગ્નના મિમ્સ પર ભડકી કંગના
બોલિવૂડ એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌત પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપવામાં ક્યારેય પાછી પાની કરતી…
View More અફવા ફેલાવનારા શરમ કરો, રાહુલ સાથે લગ્નના મિમ્સ પર ભડકી કંગનારાહુલની બેવડી નાગરિકતાનો કેસ કયાંય લાંબો ચાલે એમ નથી
ભારતમાં એક અદાલત એવી છે જેને એમ.પી. (સાંસદ), એમ.એલ.એ. (ધારાસભ્ય), કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના હુકમથી વર્ષો પહેલા આ એક ફાસ્ટ ટ્રેક કોર્ટની…
View More રાહુલની બેવડી નાગરિકતાનો કેસ કયાંય લાંબો ચાલે એમ નથીઆદિવાસીઓને વનવાસી કહેવું બિરસા મુંડાનું અપમાન છે : રાહુલ ગાંધી
લોકસભામાં રાહુલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને મોદી પર પ્રહારો કર્યા ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને…
View More આદિવાસીઓને વનવાસી કહેવું બિરસા મુંડાનું અપમાન છે : રાહુલ ગાંધીકેરળ ચૂંટણીમાં ટિકિટ મુદ્દે કોંગ્રેસમાં ડખ્ખો, રાહુલે લિસ્ટ અટકાવ્યું, 5 સાંસદોની ટિકિટ કાપી
રાત્રે 4 કલાક સુધી ખડગેના નિવાસસ્થાને ઇમર્જન્સી બેઠક ચાલી, વેણુગોપાલના દબદબાનો ભારે વિરોધ કેરળમાં વિધાનસભા ચૂંટણી માટે બ્યુગલ વાગી ગયું છે. 9 એપ્રિલે મતદાન થવાનું…
View More કેરળ ચૂંટણીમાં ટિકિટ મુદ્દે કોંગ્રેસમાં ડખ્ખો, રાહુલે લિસ્ટ અટકાવ્યું, 5 સાંસદોની ટિકિટ કાપીરાહુલે સંસદની અંદર અને બહાર ઊભું કરેલું વાતાવરણ લોકશાહી માટે ચિંતાજનક
ભારતીય સંસદીય ઇતિહાસમાં ખૂબ જ જૂજ વખત એવું જોવા મળે છે કે જ્યારે કોઈ પૂર્વ વડાપ્રધાન અન્ય પક્ષના વરિષ્ઠ નેતાને પત્ર લખીને સંસદની કાર્યવાહી અંગે…
View More રાહુલે સંસદની અંદર અને બહાર ઊભું કરેલું વાતાવરણ લોકશાહી માટે ચિંતાજનક