હિન્દી અને તેલુગુ ભાષામાં પ્રોમો રિલીઝ ફિલ્મ પુષ્પા 2-ધ રૂૂલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. એક મહિના પછી પણ બોક્સઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી…
View More પુષ્પા 2-ધ રૂલનું રિલોડેડ વર્ઝન 17મીએ રિલીઝ થશેpushpa 2
સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા રેગ્યુલર જામીન
‘પુષ્પા 2’ની સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. નામપલ્લી કોર્ટે અભિનેતાના નિયમિત જામીન મંજૂર કર્યા છે. હૈદરાબાદની નામપલ્લી…
View More સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા રેગ્યુલર જામીન1000 કરોડનો આંકડો પાર કરનારી પુષ્પા-2 ભારતની બની બીજી ફિલ્મ
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા છે. આજે આ ફિલ્મ રિલીઝ થયાને 17 દિવસ થઈ ગયા…
View More 1000 કરોડનો આંકડો પાર કરનારી પુષ્પા-2 ભારતની બની બીજી ફિલ્મમાત્ર બે દિવસમાં જ ‘પુષ્પા 2’ એ 400 કરોડની કરી કમાણી, ‘વાઇલ્ડ ફાયરે’ ધૂમ મચાવી
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2એ રિલીઝ થતાંની સાથે જ થિયેટરોમાં ઘમાલ મચાવી છે. આ ફિલ્મને રિલીઝ થયાને માત્ર 2 દિવસ જ થયા છે અને માત્ર…
View More માત્ર બે દિવસમાં જ ‘પુષ્પા 2’ એ 400 કરોડની કરી કમાણી, ‘વાઇલ્ડ ફાયરે’ ધૂમ મચાવીપુષ્પા-2ની આંધીમાં બોકસ ઓફિસના તમામ રેકોર્ડ ધ્વસ્ત, RRR-કલ્કી પાછળ છૂટી
સુકુમાર અને સુપર સ્ટાર અલ્લુ અર્જુનની જોડીએ બોક્સ ઓફિસ પર જાણે રિતસરનો કબજો કર્યો છે, ફીઓલમની રિલિઝન દિવસે જ બંને બોક્સ ઓફિસ કિંગ બની ગયા…
View More પુષ્પા-2ની આંધીમાં બોકસ ઓફિસના તમામ રેકોર્ડ ધ્વસ્ત, RRR-કલ્કી પાછળ છૂટીરિલીઝ થયાના માત્ર થોડા જ કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ ‘પુષ્પા 2’, આ વેબસાઈટ પર જોવા મળશે અલ્લુ અર્જુનની ફિલ્મ
લાંબા ઈંતજાર બાદ અલ્લુ અર્જુન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા- ધ રૂલ’ રિલીઝ થઈ ગઈ છે. ક્રાઈમ અને એક્શન થ્રિલર આ ફિલ્મની લંબાઈ 3 કલાક…
View More રિલીઝ થયાના માત્ર થોડા જ કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ ‘પુષ્પા 2’, આ વેબસાઈટ પર જોવા મળશે અલ્લુ અર્જુનની ફિલ્મરિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ‘પુષ્પા 2’, અલ્લુ અર્જુનના માં કાલિના અવતારને કારણે હરિયાણામાં બબાલ
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ છે. આ ફિલ્મની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.…
View More રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ‘પુષ્પા 2’, અલ્લુ અર્જુનના માં કાલિના અવતારને કારણે હરિયાણામાં બબાલ