સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા દેશભરમાંથી પોલીસ વિભાગ માટે ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ દેશભરના…
View More બે IPS સહિત ગુજરાતના 19 પોલીસ બહાદુરોને રાષ્ટ્રપતિ ચંદ્રકIPS officer’s
રાજ્યના 8 સિનિયર IPS પાકિસ્તાન સરહદે ગામોની મુલાકાત લેશે
સરહદી વિસ્તારોની સુરક્ષા અને ત્યાં વસતા લોકોની સમસ્યાઓને કચેરીમાં બેઠા સમજવાને બદલે હવે ગુજરાત પોલીસનું ટોચનું નેતૃત્વ સીધું જ ગામડાંઓમાં પહોંચવા જઈ રહ્યું છે.…
View More રાજ્યના 8 સિનિયર IPS પાકિસ્તાન સરહદે ગામોની મુલાકાત લેશેગુજરાતના 2 IPSને રાષ્ટ્રપતિ ચંદ્રક, અન્ય 21ને સેવા પદક
વિશિષ્ટ સેવા બદલ બે IPS ઉપરાંત ઉમદા સેવા બદલ 2 IPS , 4 ડીવાયએસપી, 2 પીઆઇ, 2 પીએસઆઇ, 8 એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલની…
View More ગુજરાતના 2 IPSને રાષ્ટ્રપતિ ચંદ્રક, અન્ય 21ને સેવા પદકગુજરાત કેડરના બે IPS કેન્દ્રમાં DGP લેવલે એમ્પેનલ્ડ
ભારતના 35 અધિકારીઓમાં ગુજરાત કેડરના નીરજા ગોટરૂ રાવ અને મનોજ શશિધરનો સમાવેશ કેન્દ્ર સરકારે કરેલા એમ્પેનલ્ડના આદેશોમાં દેશભરના કુલ 35 આઈપીએસ અધિકારીઓને કેન્દ્ર સરકારમાં ડાયરેક્ટર…
View More ગુજરાત કેડરના બે IPS કેન્દ્રમાં DGP લેવલે એમ્પેનલ્ડરાજકોટના બે સહિત 11 IPSનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ
2005 પૂર્વે પરીક્ષા પાસ કરી હોય તેઓનો નિમણૂંકના વર્ષ પ્રમાણે સમાવેશ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કાર્યરત 11 ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ માટે મહત્વનો નિર્ણય…
View More રાજકોટના બે સહિત 11 IPSનો જૂની પેન્શન યોજનામાં સમાવેશIPS અધિકારીઓની આંતરિક લડાઈમાં સરકારની બદનામી
સીઆઈડી ક્રાઈમમાં થયેલી એક અરજી પાછળ આખું મહાભારત ઉભું થયું લંડનથી પરત આવેલા ગૃહ મંત્રીએ સિનિયર ઈંઙજના ક્લાસ લીધા, ટૂંક સમયમાં જ આકરી કાર્યવાહીના…
View More IPS અધિકારીઓની આંતરિક લડાઈમાં સરકારની બદનામીDGP સહિત વધુ 7 IPS ચાલુ વર્ષે થશે નિવૃત્ત
રાજ્યના ડીજીપી વિકાસ સહાય સહિત રાજ્યમાં ચાલુ વર્ષ વધુ સાત આઈપીએસ અધિકારીઓ નિવૃત્ત થવાના છે. જો કે, આ સાતમાંથી કેન્દ્ર સરકાર સ્પેશ્યલ કેસમાં કોઈને…
View More DGP સહિત વધુ 7 IPS ચાલુ વર્ષે થશે નિવૃત્ત