ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાં રહેતા દંપતીએ ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ધીરુભાઈ...
શહેરના સામાકાંઠે માવતર ધરાવતી અને એક મહિના પૂર્વે જ પરણેલી નવોઢાએ માવતરના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પતિને...
જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતી 26 વર્ષ ની યુવતીને તેના પ્રેમીએ ચાર વર્ષના પ્રેમ સંબંધ બાદ દગો આપી અન્ય યુવતી સાથે લગ્ન નક્કી કરી લેતાં...
વીંછીયાનાં દડલી ગામે યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી...
વીરપુરમાં રહેતા યુવકને જબલપુરની યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો અને બાદમાં પ્રેમિકાના અન્ય સ્થળે લગ્ન થઈ જતા પ્રેમી પરિણીત પ્રેમિકાને પામવા પ્રયાસ કરી રહ્યો છે ત્યારે...
શહેરમાં આવેલા વિજયનગરમાં રહેતી પરિણીતા મોચીનગરમાં આવેલા પોતાના માવતરના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પરિણીતાના અપઘાતથી પરિવારમાં ગંદગીની...
બાબરાના કોટડાપીઠામાં તરૂૂણી ઉપર એક શખસે દુષ્કર્મ ગુજારી તરૂૂણીને બળજબરીથી ઝેરી દવા પીવડાવી આરોપી શખસ નાસી છુટયો હતો. તરૂૂણીને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી છે. બાબરા...
જસદણમાં ખેત મજૂરી કરવા આવેલા શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો...