70 ટકા સીટ ખાલી રહેતા શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં મૂકાયો : અંતિમ દિવસે માત્ર 267નો પ્રવેશ રાજ્યમાં 140થી વધારે ફાર્મસી કોલેજોની 8050 બેઠક માટે ઓનલાઇન…
View More ફાર્મસીમાં ઓફલાઇન રાઉન્ડ બાદ પણ 30 ટકા બેઠક જ ભરાઇpharmacy
ફાર્મસીના 12000 છાત્રોને સપ્ટેમ્બર સુધી ઘરે બેસવું પડશે
કોલેજોની મંજૂરી ઘોંચમાં પડતા ઓગસ્ટના અંત સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનો અંદાજ : નવું સત્ર હાલ મુલતવી રખાયું ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચાલી રહેલા વિવાદ…
View More ફાર્મસીના 12000 છાત્રોને સપ્ટેમ્બર સુધી ઘરે બેસવું પડશેફાર્મસીની અનેક કોલેજોમાં કાઉન્સિલની મંજૂરી બાકી, પ્રવેશ પ્રક્રિયા લટકી પડી
રાજ્યની ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા બાદ 17મીથી મોક રાઉન્ડ પણ શરૂૂ કરવામાં આવ્યો છે. મોક રાઉન્ડ બાદ ફાઇનલ રાઉન્ડ શરૂૂ…
View More ફાર્મસીની અનેક કોલેજોમાં કાઉન્સિલની મંજૂરી બાકી, પ્રવેશ પ્રક્રિયા લટકી પડી