ધર્મશાલાની બાંગોટુ પેરાગ્લાઇડિંગ સાઇટમાં ગુજરાતી યુવાનનું મોત

પાઇલટ પણ ઘવાયો, સાઇટને પ્રવાસન વિભાગની પરવાનગી નથી ધર્મશાલા પેરાગ્લાઇડિંગ અકસ્માતમાં ગુજરાતના 25 વર્ષીય પ્રવાસી સતીશનું ધર્મશાલા નજીક બાંગોટુ સાઇટ પર પેરાગ્લાઇડિંગ કરતી વખતે મૃત્યુ…

View More ધર્મશાલાની બાંગોટુ પેરાગ્લાઇડિંગ સાઇટમાં ગુજરાતી યુવાનનું મોત