ગુજરાત4 days ago
ગીરગઢડાના કોદિયા ગામે બાળકીને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પકડાયો
ગીર ગઢડામાં વાઘા ભરવાડની ચાર વર્ષીય દિકરી ધ્રુવીને પર માનવભક્ષી દીપડાએ ફાડી ખાધી હતી. વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂર્યો હતો.ત્યાં હાજર રહેલા લોકોએ દોડી ધ્રુવીને...