પહેલગામ આતંકવાદી હુમલા બાદ પહેલી વાર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે(03 એપ્રિલ, 2025) વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ…
View More જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા PMમોદી ને મળ્યા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠકPahalgam attack
પહેલગામ હુમલા ભારતનો વધુ એક મોટો નિર્ણય, પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને મોદી સરકારે પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ મૂક્યો…
View More પહેલગામ હુમલા ભારતનો વધુ એક મોટો નિર્ણય, પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધન્યાય જોઇએ છે પણ મુસ્લિમો, કાશ્મીરીઓ વિરૂધ્ધ નફરત ન ફેલાવો: શહીદની પત્ની
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલનો ગઇકાલે જન્મદિવસ હતો. શહીદ વિનય નરવાલના જન્મદિવસ નિમિત્તે, હરિયાણાના…
View More ન્યાય જોઇએ છે પણ મુસ્લિમો, કાશ્મીરીઓ વિરૂધ્ધ નફરત ન ફેલાવો: શહીદની પત્નીપહેલગામ હુમલો: હુર્રિયત-જમાતના 100 ઠેકાણે દરોડા
પહેલગામ ઉપરાંત બીજા બે પર્યટન સ્થળની રેકી કરાઇ હોવાનો ધડાકો પહલગામ આતંકવાદી હુમલા બાદ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ-સમર્થન નેટવર્ક…
View More પહેલગામ હુમલો: હુર્રિયત-જમાતના 100 ઠેકાણે દરોડા‘આતંકવાદ સામે આખો દેશ એક થયો, સુરક્ષા દળોનું મનોબળ ના તોડો…’ પહેલગામ હુમલા પર સુપ્રીમ કોર્ટે વકીલોને લગાવી ફટકાર
સુપ્રીમ કોર્ટે પહેલગામ આતંકવાદી હુમલાની ન્યાયિક તપાસની વિનંતી કરતી પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે આ હુમલામાં 26 લોકો માર્યા…
View More ‘આતંકવાદ સામે આખો દેશ એક થયો, સુરક્ષા દળોનું મનોબળ ના તોડો…’ પહેલગામ હુમલા પર સુપ્રીમ કોર્ટે વકીલોને લગાવી ફટકારપહેલગામ હુમલાથી દુખી નેહા ખાન સનાતન ધર્મ અપનાવી બની નેહા શર્મા
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલી ગાઝિયાબાદની એક મુસ્લિમ છોકરીએ સનાતન ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો. હિન્દુ રક્ષા દળની મદદથી, છોકરીએ ધાર્મિક વિધિઓ અને રિવાજો…
View More પહેલગામ હુમલાથી દુખી નેહા ખાન સનાતન ધર્મ અપનાવી બની નેહા શર્માપાક. સામે પગલાંની બ્લૂપ્રિન્ટ: કાલે મોદીની ત્રણ બેઠક
કેન્દ્રીય કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠક, રાજકીય બાબતોની સમિતિ અને ઇકોનોમિક કમિટી મળશે પહલગામ હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરૂૂદ્ધ આકરી કાર્યવાહી કરવા તૈયાર છે. આવતીકાલે…
View More પાક. સામે પગલાંની બ્લૂપ્રિન્ટ: કાલે મોદીની ત્રણ બેઠકપહેલગામ હુમલામાં પાક. કમાન્ડો મુસા માસ્ટર માઇન્ડ
ત્રણ આતંકવાદીઓના સ્ક્રેચ બહાર પડાયા છે; બીજો આરોપી આદિલ થોકર સ્ટુડન્ટ વિઝા પર પાકિસ્તાન ગયાનું ખુલ્યું જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની તપાસ ચાલી રહી…
View More પહેલગામ હુમલામાં પાક. કમાન્ડો મુસા માસ્ટર માઇન્ડપહેલગામ હુમલા પર ટિપ્પણી: નેહાસિંહ રાઠોડ સામે કેસ
પહલગામ હુમલામાં ખોટી ટિપ્પણીને કારણે ચર્ચામાં આવેલી યુટ્યુબર નેહા સિંહ રાઠોડ સામે રવિવારે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ નોંધી લેવામાં આવ્યો. આ મામલે હજરતગંજના એસીપી…
View More પહેલગામ હુમલા પર ટિપ્પણી: નેહાસિંહ રાઠોડ સામે કેસપહેલગામ હુમલાખોરોને 4 વાર શોધી કઢાયા પણ હાથ ન આવ્યા
લશ્કરી અધિકારીઓના જણાવ્યા મુજબ કોમ્બિીંગ દરમિયાન બે પાકિસ્તાની સહિત 4 આતંકી સાથે એકવાર ગોળીબારની રમઝટ પણ બોલી માર્યા ગયેલા પ્રવાસીઓ પૈકી બેના મોબાઇલ લઇ ગયા…
View More પહેલગામ હુમલાખોરોને 4 વાર શોધી કઢાયા પણ હાથ ન આવ્યા