પ્રેમાલાપ કરતા પ્રેમી યુગલને જોઇ જતા પરિવારે ખેલ્યો ખૂની ખેલ: તપાસનો ધમધમાટ સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમ સંબંધને લઈને ઘરના ત્રણ…
View More સુરેન્દ્રનગરમાં પ્રેમિકાના પરિવારે પ્રેમી યુવકને રહેંસી નાખ્યોmurder
ઉનામાં રેંકડી ચલાવી પેટીયું રળતા યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા
અજાણ્યા શખ્સો હત્યા નીપજાવી નાસી છૂટયા ઊના શહેર નાં અંજાર રોડ ઉપર આવેલ નદી નાં કાંઠા પાસે અંજાર ગામનાં યુવાન ની કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો…
View More ઉનામાં રેંકડી ચલાવી પેટીયું રળતા યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યાએડવોકેટની હત્યામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઇ વિરુદ્ધ વધુ એક ફરિયાદ
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટી સ્થિત કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી ને સંડાસ-બાથરૂૂમ, શેડ સહિત નું બાંધકામ કરી લઇ ને પાંચ કરોડ થી…
View More એડવોકેટની હત્યામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઇ વિરુદ્ધ વધુ એક ફરિયાદપૂર્વ ફૌજીએ પત્નીની હત્યા કરી શરીરના ટુકડા કૂકરમાં ઉકાળ્યા
તેલંગાણાના હૈદરાબાદમાં એક ભૂતપૂર્વ આર્મી માણસે કથિત રીતે તેની પત્નીની હત્યા કરી, તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને ભાગોને તળાવમાં ડમ્પ કરતા પહેલા પ્રેશર…
View More પૂર્વ ફૌજીએ પત્નીની હત્યા કરી શરીરના ટુકડા કૂકરમાં ઉકાળ્યા13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી
સતત રડતી બહેનને ચૂપ કરાવવા પહેલા ઓશિકાથી મોઢું દબાવ્યું પછી ગળું દબાવી કાયમી માટે ચૂપ કરી દીધી! પોસ્ટમોર્ટમમાં બાળકીનું મોત ગૂંગળામણથી થયાનું ખૂલતા સમગ્ર ઘટના…
View More 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારીજેતપુરમાં ઘરકંકાસમાં પતિના હાથે પત્નીની હત્યા
નિદ્રાધીન પત્નીને ધોકા મારી મોતને ઘાટ ઉતારી: પતિ પોલીસ સ્ટેશને હાજર થયો જેતપુરના બળદેવધાર વિસ્તારમાં ઘરકંકાસના કારણે પતિએ ધોકા ફટકારી પત્નીની હત્યા કરી નાખતા…
View More જેતપુરમાં ઘરકંકાસમાં પતિના હાથે પત્નીની હત્યાભાવનગરમાં પ્રેમપ્રકરણમાં સરાજાહેર વેપારીની હત્યા
ત્રણ શખ્સોએ સરાજાહેર છરીથી હુમલો કર્યો હતો: આરોપીઓને ઝડપી લેવા ટીમો બનાવાઈ ભાવનગર શહેરના શાકમાર્કેટ વિસ્તારના પથિકાશ્રમ પાસે મુસ્તુફા કાચવાલા નામના વેપારી યુવાન પર…
View More ભાવનગરમાં પ્રેમપ્રકરણમાં સરાજાહેર વેપારીની હત્યાસિક્કામાં ભાણેજની હત્યા કરનાર મામાને એસપી સમક્ષ રજૂ કરાયો
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવી હતી જેના આરોપી ને…
View More સિક્કામાં ભાણેજની હત્યા કરનાર મામાને એસપી સમક્ષ રજૂ કરાયો25 થી વધુ ગુનાઓ ધરાવતો આરોપી હત્યાની તૈયારીમાં હતો ને પકડાયો
આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, લૂંટ, અપહરણ, મારામારી, મિલકત નુકસાન સહિતના ગંભીર ગુના જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ…
View More 25 થી વધુ ગુનાઓ ધરાવતો આરોપી હત્યાની તૈયારીમાં હતો ને પકડાયોપ્રેમિકાની હત્યા કરી લાશ 6 માસ સુધી ફ્રીઝમાં રાખી: લિવ ઇન રિલેશનશિપનો કરૂણ અંજામ
વધુ એક લિવ-ઈન રિલેશન શિપના ભયાનક પરિણામો સામે આવ્યા છે. મધ્યપ્રદેશના દેવાસમાં છ મહિના પછી ફ્રીજમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો. તેના પરિણીત પ્રેમીની હત્યાના આરોપમાં ધરપકડ…
View More પ્રેમિકાની હત્યા કરી લાશ 6 માસ સુધી ફ્રીઝમાં રાખી: લિવ ઇન રિલેશનશિપનો કરૂણ અંજામ