બનાવની જગ્યાએ બંદોબસ્ત ગોઠવાયો, આરોપીના રહેઠાણ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા બચાવવા વચ્ચે પડેલો યુવાન પણ લોહીલુહાણ, ચાર શખ્સો સામે ફરિયાદ જૂનાગઢના વંથલી શહેરમાં મોડી…
View More જૂનાગઢના વંથલીમાં પ્રેમપ્રકરણમાં યુવાનની હત્યાmurder
ભાવનગરમાં પુત્રને તેડવા આવેલા જમાઇએ સાસુ અને મામાજીને છરી ઝીંકી
ભાવનગરમાં કરચલીયાપરામાં રહેતા પરિવારના ઘરે દીકરીના પતિ, જેઠ તથા વેવાણએ આવી બે મહિનાના દીકરાને લઈ જવો છે તેમ કહી ગાળો આપી ઢીંકા પાટુનો માર મારી…
View More ભાવનગરમાં પુત્રને તેડવા આવેલા જમાઇએ સાસુ અને મામાજીને છરી ઝીંકીખંભાળિયામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા, બે યુવતી અને પિતા સામે ગુનો
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવાનની તીક્ષણ હથિયારો વડે કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ પ્રકરણમાં આ જ વિસ્તારમાં રહેતા તેના પરિવારના જ…
View More ખંભાળિયામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા, બે યુવતી અને પિતા સામે ગુનોસુરેન્દ્રનગરમાં 16 વર્ષના સગીરની છરીના ઘા ઝીંકી હત્યા
અંગત અદાવતને કારણે હત્યા કરાયાનું પ્રાથમિક અનુમાન, ત્રણ અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે ધોળા દિવસે…
View More સુરેન્દ્રનગરમાં 16 વર્ષના સગીરની છરીના ઘા ઝીંકી હત્યાગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદ
શિણાય નજીક રાજનગર વિસ્તારમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ લગાડી રૂૂા. 80 લાખનું નુકસાન કરી દુકાનદાર ઉપર ગાડી ચડાવી તેની હત્યાની કોશિશ કરાતાં ત્રણ અજાણ્યા શખ્સો…
View More ગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદવિંછીયાના નાનામાત્રા ગામે છેડતી કરનાર યુવકની કાર નીચે કચડી નાખી હત્યા
વિંછીયા તાલુકાના નાના માત્રા ગામે માતાની છેડતી કરનાર યુવકની પુત્રએ કાર નીચે કચડી નાખી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનામાં મૃતકની માસુમ…
View More વિંછીયાના નાનામાત્રા ગામે છેડતી કરનાર યુવકની કાર નીચે કચડી નાખી હત્યારાપરમાં વાહન ચલાવવા મામલે માથાકૂટ, નાના ભાઇની નજર સામે મોટા ભાઇની હત્યા
રાપરના નવાપરા વિસ્તારથી આગળ બોયડી કટિંગ નામની સીમવાળા રસ્તા પર ઘર પાસેથી વારંવાર વાહન ચલાવવાના ઠપકાનું મનદુ:ખ રાખી શખ્સો પ્રવીણ જગમાલ ભરવાડ (ઉ.વ. 22) ઉપર…
View More રાપરમાં વાહન ચલાવવા મામલે માથાકૂટ, નાના ભાઇની નજર સામે મોટા ભાઇની હત્યાગોંડલમાં હત્યાના બે બનાવોમાં આરોપીઓને જન્મટીપ
ગોંડલની એડિશનલ સેશન્સ કોર્ટે 27 જાન્યુઆરી, 2026ના રોજ એક જ દિવસે બે મહત્વપૂર્ણ હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદા આપ્યા છે. બંને કેસમાં મુખ્ય આરોપીઓને આજીવન કેદની…
View More ગોંડલમાં હત્યાના બે બનાવોમાં આરોપીઓને જન્મટીપગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી ક્રુર હત્યા
મારથી બચવા આરોપી બાથરૂમમાં પુરાયા આરોપીઓએ જવલંનશીલ પ્રવાહી નાખી આગ લગાડી દીધી કચ્છના ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં પડોશી વેરવૃત્તિએ સીમા વટાવી દીધી છે. ઘરની બહાર ઓટલા…
View More ગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી ક્રુર હત્યાઅમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિએ પત્ની સહિત 4 સંબંધીઓની ગોળી મારી કરી હત્યા, આરોપીની ધરપકડ
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં એક ભારતીય મૂળના વ્યક્તિએ તેની પત્ની અને ત્રણ સંબંધીઓની ગોળી મારીને હત્યા કરી છે.…
View More અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિએ પત્ની સહિત 4 સંબંધીઓની ગોળી મારી કરી હત્યા, આરોપીની ધરપકડ