આડાસબંધોના લીધે અનેક વખત ઘણા પરિવારના માળા વેરવિખેર થયા છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેવામાં આવો જ એક બનાવ મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે…
View More મોરબીમાં પત્નીની હત્યા કરનાર પતિ અને પ્રેમિકાની ધરપકડ, અકસ્માતની સ્ટોરી ઘડી’તીmorbi
મોરબીના મકનસરમાં પોસ્ટમોર્ટમ વગર અંતિમવિધિ કરનાર પતિ સહિત ચાર સામે FIR
મોરબીના મકનસર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં મહિલાને ઈજા થઈ હતી અને તેને મોરબીથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા. ત્યાંથી…
View More મોરબીના મકનસરમાં પોસ્ટમોર્ટમ વગર અંતિમવિધિ કરનાર પતિ સહિત ચાર સામે FIRમોરબીના જાંબુડિયા ગામે પતિ, પ્રેમિકાએ મળી પત્નીની કરી હત્યા
હત્યા કર્યા બાદ લાશને દોરડાથી બાંધી પુરાવાનો નાશ કર્યો, સકંજામાં લેવા તજવીજ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં ઓલ્વીન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં આધેડની દિકરી…
View More મોરબીના જાંબુડિયા ગામે પતિ, પ્રેમિકાએ મળી પત્નીની કરી હત્યામોરબી શનાળા રોડ પર સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું
મોરબી સિટી એ ડીવીઝન પોલીસે દરોડા પાડી મોરબી શનાળા રોડ પર ધર્મેન્દ્ર પ્લાઝામા ત્રીજા માળે સ્કાયવલ્ડ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું છે. તેમજ આરોપી…
View More મોરબી શનાળા રોડ પર સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયુંટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે યુવાન ઉપર પાઇપથી હુમલો
મોરબીના ભીમસર ગામના વૃદ્ધનું બીમારી સબબ મોત ટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે સરપદળના યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવાનને…
View More ટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે યુવાન ઉપર પાઇપથી હુમલોમોરબી રોડ નજીક ‘હિટ એન્ડ રન’ : લઘુશંકા કરવા જતાં વૃદ્ધાને બોલેરોએ ઠોકરે લેતાં મોત
રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. શહેરના મોરબી રોડ પર બેડી ચોકડી તરફ પગપાળા જઈ રહેલા 65 વર્ષના વૃદ્ધાને બોલેરો ચાલક હડફેટે લઇ નાસી…
View More મોરબી રોડ નજીક ‘હિટ એન્ડ રન’ : લઘુશંકા કરવા જતાં વૃદ્ધાને બોલેરોએ ઠોકરે લેતાં મોતમોરબીના રાજપર ગામે પ્રેમીપંખીડાંનો સજોડે ઝેર પી લઇ આપઘાતનો પ્રયાસ
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પ્રેમી પંખીડાને વતનમાંથી યુવાનનો ભાઈ લેવા માટે આવ્યો હતો. જેથી યુવાન અને તેની પ્રેમિકાએ રૂૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે…
View More મોરબીના રાજપર ગામે પ્રેમીપંખીડાંનો સજોડે ઝેર પી લઇ આપઘાતનો પ્રયાસમોરબીમાં સગીરાની જાતીય સતામણી કરનાર શિક્ષકનું રિક્ધસ્ટ્રક્શન કરાયું
મોરબીમાં ગરૂૂ શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના સામે આવી હતી જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતીની ઘટનામાં પોલીસે આરોપી શિક્ષકને પકડી પાડી ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું…
View More મોરબીમાં સગીરાની જાતીય સતામણી કરનાર શિક્ષકનું રિક્ધસ્ટ્રક્શન કરાયુંમોરબી ઇન્કમટેકસ દરોડાનો રેલો એક મોટા બિલ્ડર સુધી પહોંચ્યો
ઇન્કમટેકસની મોરબીની તપાસમાં ટ્રોગોન, રાધે અને ધરતી સાકેત બિલ્ડર ગ્રૂપનું રોકાણ ખુલ્યા બાદ અમદાવાદના મોટા બિલ્ડર ગ્રૂપના વ્યવહારોની વિગતો મળી ઇન્કમટેક્ષ વિભાગે 24 દિવસ પૂર્વે…
View More મોરબી ઇન્કમટેકસ દરોડાનો રેલો એક મોટા બિલ્ડર સુધી પહોંચ્યોમોરબી સિરામિક ઉદ્યોગથી સિલિકોસિસ રોગનો ભય
સિલિકોસિસ આ એવો રોગ છે જેનો ઈલાજ માત્ર મોત જ છે. આ રોગ થવાનું કારણ મોરબી સીરામીક ઉદ્યોગ અને બેલાની ખાણોમા ઉડતી ડસ્ટ જવાબદાર…
View More મોરબી સિરામિક ઉદ્યોગથી સિલિકોસિસ રોગનો ભય