મોરબી જીલ્લામાં હળવદ પાલિકાની સામાન્ય અને વાંકાનેર પાલિકાની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને આજે આ બંને પાલિકાની બેઠકો માટે ભાજપ…
View More હળવદ અને વાંકાનેર પાલિકાની ટિકિટ માટે ભાજપના 207 દાવેદારોની રજૂઆતmorbi
રાજકોટ-મોરબીમાં બે સ્થળેથી 1.24 કરોડનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એકજ દિવસમાં દારૂના બુટલેગરો ઉપર સપાટો બોલાવી દઇ રાજકોટ અને મોરબીમાં દરોડા પાડી 1.24 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. મોરબીના…
View More રાજકોટ-મોરબીમાં બે સ્થળેથી 1.24 કરોડનો દારૂ ઝડપાયોમોરબીમાં ગોડાઉનમાંથી 76.39 લાખનો દારૂ ઝડપાયો
દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ SMCનો દરોડો: 1.11 કરોડના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ, સાતના નામ ખુલ્યા મોરબીના શનાળા ગામની સીમમાં સ્ટેટ…
View More મોરબીમાં ગોડાઉનમાંથી 76.39 લાખનો દારૂ ઝડપાયોમોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ
મોરબીના નવા બસ સ્ટેન્ડ થી ક્ધયા છાત્રાલય રોડ પર એક શખ્સ વિદ્યાર્થીનીઓ નીકળે ત્યારે જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા…
View More મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલમોરબી માળિયા હાઈવે પરથી 660 લિટર દારૂ ભરેલ કાર ઝડપાઈ
કાર સહિત રૂા. 4.92 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં પાટીદાર ટાઉનશીપ સામે મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપરથી મારૂૂતી સુઝુકી કારમાંથી દેશીદારૂૂ લીટર…
View More મોરબી માળિયા હાઈવે પરથી 660 લિટર દારૂ ભરેલ કાર ઝડપાઈમોરબી નજીક ટ્રકમાંથી લાખો રૂપિયાના કોલસાની ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા
મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ ખૂબ ફુલ્યો ફાલ્યો છે ત્યારે કારખાનામાં કોલસાની જરૂૂર પડતી હોય છે ત્યારે મોરબીમાં ઓઈલ, ડીઝલ બાદ હવે કોલસા કૌભાંડ સામે આવ્યું…
View More મોરબી નજીક ટ્રકમાંથી લાખો રૂપિયાના કોલસાની ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયાસામખિયાળી પાસેથી 5.15 લાખના ચોરાઉ ભંગાર સાથે મોરબીના ત્રણ ઝબ્બે
8.15 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણની પૂછતાછ લાકડિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સામખિયાળી મોરબી હાઇવે પર શંકાસ્પદ લાગતા ટેમ્પોને રોકી તેમાં ભરેલા શંકાસ્પદ ચોરી કે છળકપટથી…
View More સામખિયાળી પાસેથી 5.15 લાખના ચોરાઉ ભંગાર સાથે મોરબીના ત્રણ ઝબ્બેટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયા
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવીને 6 લાખ રૂૂપિયા પડાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે…
View More ટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયામોરબીમાં બેફામ કારચાલકે બે બાઇકચાલકોને ઉલાળતા ઇજાગ્રસ્ત
મોરબીમાં અવારનવાર ઓવર સ્પીડે ગાડી હંકારી અકસ્માત સર્જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના રાજપર રોડ પર એક કાર ચલા કે ઓવર સ્પીડે…
View More મોરબીમાં બેફામ કારચાલકે બે બાઇકચાલકોને ઉલાળતા ઇજાગ્રસ્તમોરબી મનપા દ્વારા નાના માણસોના દબાણનું ડિમોલિશન, મોટા સામે આંખ આડા કાન…!
મોરબી મહાનગરપાલિકા દ્વારા ગઈ કાલે સનાળા રોડ ઉપર દબાણ કરતા ઉપર ડિમોલેશન બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જો કે પ્રજા એ મહાનગરપાલિકાનું આ કામ વખાણ્યું…
View More મોરબી મનપા દ્વારા નાના માણસોના દબાણનું ડિમોલિશન, મોટા સામે આંખ આડા કાન…!