સ્પ્રેડાયર એસો.નો પણ ટેકો, જૂના ધંધાર્થીને નાણા ચૂકવે તો જ માલ સપ્લાય થશે મોરબીના સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે વિવિધ સપ્લાયરોએ બાયો ચડાવી છે…
View More મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે રો-મટિરિયલ સપ્લાયરો મેદાનમાંmorbi news
મોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયત
મોરબીમાં આજે એસપી કચેરીએ આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની કથળતી હાલત વિશે રજુઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસે જિલ્લા કોંગ્રેસ…
View More મોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયતમોરબીમાં જુગારની બોગસ રેડમાં ન્યાય આપવા ગૃહમંત્રીને પીડિતની રજૂઆત
રાજ્યના હોમ મિનિસ્ટર દ્વારા યોજાયેલ લોક દરબારમાં 52થી વધારે અરજદારોને અઢી કલાક સાંભળ્યા: મોટા ભાગના કેસમાં નિરાકરણ, રેવન્યુમાં સમય અપાયો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો મોરબીની એસપી…
View More મોરબીમાં જુગારની બોગસ રેડમાં ન્યાય આપવા ગૃહમંત્રીને પીડિતની રજૂઆતમોરબીમાં સામાકાંઠા વિસ્તારમા પીવાના પાણીની સમસ્યાનો આવશે અંત, પાનેલી તળાવ નવીનીકરણને મંજૂરી
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ રૂૂપે તંત્ર દ્વારા પાનેલી તળાવ નવીનીકરણ યોજનાને મંજુરી આપી છે મોરબી મહાનગરપાલિકા દ્વારા પાનેલી તળાવ પર આધારિત…
View More મોરબીમાં સામાકાંઠા વિસ્તારમા પીવાના પાણીની સમસ્યાનો આવશે અંત, પાનેલી તળાવ નવીનીકરણને મંજૂરીનવલખી બંદર તથા કોસ્ટલના આઠ ટાપુઓ ઉપર પ્રવેશબંધી
મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી, આ ટાપુઓમાં…
View More નવલખી બંદર તથા કોસ્ટલના આઠ ટાપુઓ ઉપર પ્રવેશબંધીમોરબીના કાલિકા પ્લોટમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
80 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં જલાલ ચોકમાં ભાડાની ઓરડીમાંથી 400 લીટર દેશી દારૂૂ સાથે એક ઈસમને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો…
View More મોરબીના કાલિકા પ્લોટમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયોગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ-મોરબી જિલ્લાના પ્રવાસે
રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી આજે ગુરુવારે કચ્છ તેમજ મોરબીના પ્રવાસે પધારશે કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સાંજે મોરબી ખાતે લોક દરબાર કાર્યક્રમમાં તેઓ હાજર…
View More ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ-મોરબી જિલ્લાના પ્રવાસેમોરબીમાં મોડી રાત્રે રૂા.3.50 લાખની રોકડ રકમ ભરેલા થેલાની તફડંચી
મોરબીમાં શનાળા પાસે રાત્રીના સમયે લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સ રૂૂ.3.50 લાખ રોકડ ભરેલો થેલો ઝપાઝપી કરી ઝૂંટવીને ભાગી ગયો હોવાનું જાણવા…
View More મોરબીમાં મોડી રાત્રે રૂા.3.50 લાખની રોકડ રકમ ભરેલા થેલાની તફડંચીVIDEO: મોરબીમાં વહી ઉલટી ગંગા!! ચાલુ કલાસમાં વિદ્યાર્થીએ શિક્ષકને ધોઈ નાખ્યા, જાણો શું છે સમગ્ર મામલો
મોરબીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં વિદ્યાર્થીને ઠપકો આપવો શિક્ષકને ભારે પડ્યો છે. તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી તો સામે વિદ્યાર્થીએ પણ…
View More VIDEO: મોરબીમાં વહી ઉલટી ગંગા!! ચાલુ કલાસમાં વિદ્યાર્થીએ શિક્ષકને ધોઈ નાખ્યા, જાણો શું છે સમગ્ર મામલોમોરબીમાં સગીરાની પજવણી કરનાર શખ્સ વિરુધ્ધ કાર્યવાહી
પાસા હેઠળ સુરત લાજપોર જેલમાં ધકેલાયો મોરબી જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા, મોરબી સિટી પએથ ડિવિઝન પોલીસે સગીર વયની દીકરીની અવારનવાર પજવણી અને…
View More મોરબીમાં સગીરાની પજવણી કરનાર શખ્સ વિરુધ્ધ કાર્યવાહી