6000 હજારથી વધુ દારૂ-બિયરના જથ્થા સહિત 26 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત માળિયા-હળવદ હાઈવે પર ડમ્પરના ઠાઠામાં પતરા અને તાલપત્રીની આડમાં છુપાવી લઇ જવાતો ઈંગ્લીશ…
View More માળિયાની ભીમસર ચોકડી નજીક તાલપત્રીમાં છૂપાવેલો વિદેશી દારૂ ડમ્પરમાંથી પકડાયોmorbi news
મોરબી કોંગ્રેસ એસ.સી. વિભાગે CJI સાથે બનેલી ઘટનાને વખોડી
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના એસ.સી. વિભાગના અધ્યક્ષ દીપક પરમારની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષના સભ્યો અને હોદ્દેદારોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બી.આર. ગવઈ (પ્રથમ દલિત સીજેઆઈ)…
View More મોરબી કોંગ્રેસ એસ.સી. વિભાગે CJI સાથે બનેલી ઘટનાને વખોડીમોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે બાઇક અથડાવી 85000ની લૂંટ
ઇજાનું બહાનું કરી તેના જ બાઇક પાછળ બેસી શખ્સનું કારસ્તાન : ફરિયાદ મોરબી શહેરમાં ટુંક સમય પહેલા રાજકોટ રેન્જ આઇજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી…
View More મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે બાઇક અથડાવી 85000ની લૂંટમોરબીના રામ ઔર શ્યામનગરમાં બાળક સહિત નવને કૂતરાએ બચકા ભર્યા
મોરબીના રામ ઔર શ્યામનગરમાં હડકાયા શ્વાને આતંક મચાવી દીધો હતો બાળક સહીત આઠ વ્યક્તિને બચકા ભરી ઘાયલ કરતા અનેક ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા…
View More મોરબીના રામ ઔર શ્યામનગરમાં બાળક સહિત નવને કૂતરાએ બચકા ભર્યામોરબીના કોકપીટ કંપનીના માલિક સાથે 1.72 કરોડની ઠગાઇ કરનાર શખ્સ ઝડપાયો
મોરબીના કોકોપીટ ઉત્પાદક કંપનીના માલિકને હોંગકોંગમાં માલ વેચાવી દઈ મોટી બિઝનેશ ડીલ કરવાના નામે રૂૂ. 1,72, 88,400ની માતબર રકમની છેતરપીંડી કરનાર સાયબર ગઠિયાઓ વિરુદ્ધ સાયબર…
View More મોરબીના કોકપીટ કંપનીના માલિક સાથે 1.72 કરોડની ઠગાઇ કરનાર શખ્સ ઝડપાયોમોરબીમાં સ્વાભિમાન યાત્રા પહોંચતા કોંગ્રેસ દ્વારા સ્વાગત
ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર તરફ રવાના ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સૈનિકોના સ્વાભિમાન માટે યાત્રા કાઢવામાં આવી રહી છે જે યાત્રા આજે મોરબી આવી પહોંચતા કોંગ્રેસ…
View More મોરબીમાં સ્વાભિમાન યાત્રા પહોંચતા કોંગ્રેસ દ્વારા સ્વાગતમોરબીના પાવડિયારી નજીક કંપનીમાં ગળેફાંસો ખાઈ શ્રમિક યુવાનનો આપઘાત
મોરબીના પાવડીયારી નજીક સિરામિકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિકે તાલુકા શાળા 1 ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળી સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે…
View More મોરબીના પાવડિયારી નજીક કંપનીમાં ગળેફાંસો ખાઈ શ્રમિક યુવાનનો આપઘાતમાળિયા મિયાણામાં કારમાંથી 560 લીટર દેશી દારૂ ઝડપાયો
વાહન સહિત રૂા.6.12 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર માળિયા પોલીસે સ્કોર્પીઓ કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારમાંથી 560 લીટર દેશી દારૂૂનો જથ્થો ઝડપી લીધો છે…
View More માળિયા મિયાણામાં કારમાંથી 560 લીટર દેશી દારૂ ઝડપાયોમોરબી નજીક પરપ્રાંતિય શ્રમિકે શાળાના ગ્રાઉન્ડમાં કરેલો આપઘાત
મોરબીના પાવડીયારી નજીક સિરામિકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિકે તાલુકા શાળા 1 ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળી સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે…
View More મોરબી નજીક પરપ્રાંતિય શ્રમિકે શાળાના ગ્રાઉન્ડમાં કરેલો આપઘાતરશિયન આર્મીએ જેલ સજા માફીની લાલચ આપીને આર્મી જોઇન્ટ કરાવી
મોરબીનો યુવાન રશિયન આર્મી વતી લડતા યુક્રેન સામે સરન્ડર કરવા મામલો ખુબ ગાજ્યો છે અને દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે જેમાં યુવાનની માતાએ કુરિયર…
View More રશિયન આર્મીએ જેલ સજા માફીની લાલચ આપીને આર્મી જોઇન્ટ કરાવી