મોરબીમાં સગીરાની જાતીય સતામણી કરનાર શિક્ષકનું રિક્ધસ્ટ્રક્શન કરાયું

મોરબીમાં ગરૂૂ શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના સામે આવી હતી જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતીની ઘટનામાં પોલીસે આરોપી શિક્ષકને પકડી પાડી ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું…

View More મોરબીમાં સગીરાની જાતીય સતામણી કરનાર શિક્ષકનું રિક્ધસ્ટ્રક્શન કરાયું

મોરબી ઇન્કમટેકસ દરોડાનો રેલો એક મોટા બિલ્ડર સુધી પહોંચ્યો

ઇન્કમટેકસની મોરબીની તપાસમાં ટ્રોગોન, રાધે અને ધરતી સાકેત બિલ્ડર ગ્રૂપનું રોકાણ ખુલ્યા બાદ અમદાવાદના મોટા બિલ્ડર ગ્રૂપના વ્યવહારોની વિગતો મળી ઇન્કમટેક્ષ વિભાગે 24 દિવસ પૂર્વે…

View More મોરબી ઇન્કમટેકસ દરોડાનો રેલો એક મોટા બિલ્ડર સુધી પહોંચ્યો

મોરબી સિરામિક ઉદ્યોગથી સિલિકોસિસ રોગનો ભય

  સિલિકોસિસ આ એવો રોગ છે જેનો ઈલાજ માત્ર મોત જ છે. આ રોગ થવાનું કારણ મોરબી સીરામીક ઉદ્યોગ અને બેલાની ખાણોમા ઉડતી ડસ્ટ જવાબદાર…

View More મોરબી સિરામિક ઉદ્યોગથી સિલિકોસિસ રોગનો ભય

મોરબીમાં નંદીઘરના લાભાર્થે યોજાયેલ લોકડાયરામાં રૂપિયાનો થયો વરસાદ

મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નંદીઘરના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતના જાણીતા લોકકલાકાર કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી સહિતના કલાકારોએ રમઝટ બોલાવી…

View More મોરબીમાં નંદીઘરના લાભાર્થે યોજાયેલ લોકડાયરામાં રૂપિયાનો થયો વરસાદ

મોરબીમાં વિદ્યાર્થિની સાથે અડપલા કર્યાની ટ્યુશન સંચાલક સામે ફરિયાદ

મોરબીમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે જેમ કે ગુરુ શિષ્યના સંબંધને લોકો આદર ભાવથી જોતા હોય છે જોકે મોરબીમાં આ ઘટનાને પગલે…

View More મોરબીમાં વિદ્યાર્થિની સાથે અડપલા કર્યાની ટ્યુશન સંચાલક સામે ફરિયાદ

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના 81 પીડિત પરિવારમાંથી 64 સાથે વળતર મુદ્દે થયા કરાર

વળતરના મોટા ભાગના મુદ્દા ઉપર માર્ચ મહિનામાં થશે હાઇકોર્ટમાં સુનાવણી મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલની દુર્ઘટના મુદ્દે થયેલી સુઓમોટો રિટ પિટિશનમાં કોર્ટ મિત્ર દ્વારા જણાવાયું હતું…

View More મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના 81 પીડિત પરિવારમાંથી 64 સાથે વળતર મુદ્દે થયા કરાર

મોરબીમાં ઘોડા ડોક્ટરોનો રાફડો ફાટ્યો: તંત્ર એલર્ટ

મોરબી શહેરમાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટયો હોય તેવું લાગી રહ્યું છે દર્દીઓને કોઈ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબને મોરબી પોલીસે…

View More મોરબીમાં ઘોડા ડોક્ટરોનો રાફડો ફાટ્યો: તંત્ર એલર્ટ

મોરબીના ભૂરા હોટલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : બેની અટકાયત

મોરબીના નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ભૂરા સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી પાડ્યું છે તેમજ સ્થળ પરથી પબે શખ્સની ધરપકડ કરી હતી અને બે…

View More મોરબીના ભૂરા હોટલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : બેની અટકાયત

મોરબી પાલિકાની તળિયાઝાટક તિજોરી ભરવા સત્તાધીશો વાહન કરવેરો વસૂલશે

ગુજરાત ની બીજા નંબરની સૌથી વધુ ગ્રાન્ટ લેતી પાલિકા એટલે મોરબી નગરપાલિકા,જેમાં 200 કરોડથી વધુની ગ્રાન્ટ નંદિઘર, રોડ રસ્તા અને ગટરના નામે પાલિકાના ભ્રષ્ટ અઘિકારીઓ…

View More મોરબી પાલિકાની તળિયાઝાટક તિજોરી ભરવા સત્તાધીશો વાહન કરવેરો વસૂલશે

કાંતિ અમૃતિયા અને જીતુ વાઘાણીના નામે કામ આપવાનું કહી સાયબર ફ્રોડ

રાજ્ય સરકાર દ્વારા સોશિયલ મીડિયાના સમયમાં સાયબર ફ્રોડ અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાયબર માફિયાઓએ નવો કીમિયો સોધી કાઢ્યો છે. મોરબીના ધારાસભ્ય કાંતિ…

View More કાંતિ અમૃતિયા અને જીતુ વાઘાણીના નામે કામ આપવાનું કહી સાયબર ફ્રોડ