ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં…
View More ગુજરાતમાં ફરી થશે મેઘમહેર!! રક્ષાબંધન-સાતમ આઠમમાં વરસાદની આગાહીMonsoon
દેશના 6363 તાલુકામાંથી 45 ટકામાં વરસાદની અછત
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સ (ECMWF) ના મતે, ભારત વરસાદની ખાધમાં વધારો કરી રહ્યું છે, અને દુષ્કાળ પેદા કરનાર અલ નિનોનો પ્રભાવ વધુ મજબૂત…
View More દેશના 6363 તાલુકામાંથી 45 ટકામાં વરસાદની અછતરાજ્યમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, છ સિસ્ટમ કાર્યરત
વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આજથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને એકસાથે 6…
View More રાજ્યમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, છ સિસ્ટમ કાર્યરતગુજરાતમાં મેઘમહેર યથાવત્: 162 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેડબ્રહ્મામાં 3.27 ઈંચ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 3.27 ઈંચ અને બનાસકાંઠાના વડગામમાં 3.11 ઈંચ નોંધાયો છે.આ ઉપરાંત રાજ્યના…
View More ગુજરાતમાં મેઘમહેર યથાવત્: 162 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેડબ્રહ્મામાં 3.27 ઈંચગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે!!! 8-9 ઓગસ્ટે વરસશે ભારે વરસાદ, યલો એલર્ટ જાહેર
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટતા બફારો વધી ગયો છે. જોકે હવે હવામાન વિભાગે ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે.…
View More ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે!!! 8-9 ઓગસ્ટે વરસશે ભારે વરસાદ, યલો એલર્ટ જાહેરરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.5 ઈંચ
રાજ્યમાં હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં માત્ર…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.5 ઈંચરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ: રાજકોટમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. રવિવારે રાજ્યના 226 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં રાજકોટમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ: રાજકોટમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ5 જિલ્લામાં 22 જળાશયોમાં નવા નીર; પાંચ ઓવરફ્લો, 10 હાઇએલર્ટ પર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેમની ચાતક નજરે અમિવાટ જોતા હતા તે મેઘરાજાએ અંતે કૃપાદ્રષ્ટિ કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે સાંજથી ગોરંભાયેલા વાદળોની જમાવટ વચ્ચે…
View More 5 જિલ્લામાં 22 જળાશયોમાં નવા નીર; પાંચ ઓવરફ્લો, 10 હાઇએલર્ટ પરમેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ, દક્ષિણ-મધ્ય ગુજરાત તરબતર
સુરત-નવસારી-ખેડા-ભરૂચ સહિતના જિલ્લાઓમાં 8 કલાકમાં 9 ઇંચ સુધી વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળમગ્ન આગામી બે દિવસ ગુજરાત માટે ભારે: 13 જિલ્લામાં રેડ, 7માં ઓરેન્જ એલર્ટ,…
View More મેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ, દક્ષિણ-મધ્ય ગુજરાત તરબતરનીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પોલીસની ટુકડીઓ તૈનાત
રાજકોટ સહીત ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.જેના પગલે વહીવટીતંત્ર સાથે પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. જેમાં નાગરિકોના જાનમાલના…
View More નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પોલીસની ટુકડીઓ તૈનાત