ચોમાસાના આગમન માટે સકારાત્મક પરીબળો સર્જાયા છે, મેઘસવારી પાલઘર સુધી પહોંચી ગઇ: હવામાન વિભાગ મુંબઇમાં મોડેમોડે પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે અને ગુજરાતમાં પણ…
View More ગુજરાતના ઉંબરે ચોમાસાના ટકોરા, ઉમરગાંવ-ડાંગ- ગોંડલમાં તોફાની વરસાદMonsoon
ગોંડલમાં પ્રથમ વરસાદમાં પ્રિ-મોન્સૂન પ્લાન ખેદાન મેદાન
બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકી જતાં રસ્તા જળબંબાકાર, અંડરબ્રિજમાં પાણી ભરાતા એસ.ટી. બસ ફસાઇ, વાહન વ્યવહાર ઠપ્પ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે…
View More ગોંડલમાં પ્રથમ વરસાદમાં પ્રિ-મોન્સૂન પ્લાન ખેદાન મેદાનમુંબઈમાં 14 ઈંચ વરસાદથી જળબંબાકાર, હાઈવે જામ-ટ્રેન ઠપ્પ
ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાની સટાસટી : માલવણી-પરેલમાં 14-14 ઈંચ, મલાડમાં 13, પવઈ-દાદર-વડાલામાં 12-14 ઈંચ, દિંડોશીમાં 11 ઈંચ વરસાદ, અંધેરી અંડરપાસ બંધ, લોકલ ટ્રેન ખેરવાઈ…
View More મુંબઈમાં 14 ઈંચ વરસાદથી જળબંબાકાર, હાઈવે જામ-ટ્રેન ઠપ્પમુંબઈમાં મેઘરાજાના ધમાકેદાર એન્ટ્રી
ગુજરાતમાં આશા વધી, આગામી સપ્તાહમાં સક્રિય થવાની ધારણા મુંબઈમાં લાંબી રાહ બાદ ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે. ગઈકાલે શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા લોકોને…
View More મુંબઈમાં મેઘરાજાના ધમાકેદાર એન્ટ્રીચાલુ જૂન મહિનો 126 વર્ષમાં બીજી વખત સૌથી કોરો
સામાન્ય કરતાં 42 ટકા ઓછો વરસાદ, અગાઉ 2009માં 47 ટકા ઘટ હતી ત્યારે દેશમાં ફકત 77 ટકા વરસાદ વરસ્યો હતો દેશભરમાં આ વર્ષે જૂન મહિનો…
View More ચાલુ જૂન મહિનો 126 વર્ષમાં બીજી વખત સૌથી કોરોરાજકોટમાં ચોમાસામાં વોર્ડવાઇઝ સંપર્ક નંબરની નવી સુવિધા
ચોમાસામાં સૌથી વધુ ડ્રેનેજ ચોકઅપની સમસ્યા હોય સ્થાનિક કક્ષાએ જ ઝડપથી નિવારણ આવે તેવી વ્યવસ્થા ગોઠવાઇ રાજકોટ મહાનગરપાલિકા હવે શહેરના નાગરિકો અગાઉના કોલ સેન્ટરના નંબરો…
View More રાજકોટમાં ચોમાસામાં વોર્ડવાઇઝ સંપર્ક નંબરની નવી સુવિધાગુજરાતમાં ચોમાસું હવે જુલાઇ મહિનામાં બેસશે
હવામાન વિભાગની આગાહી, મુંબઇ નજીક 27 જૂન આસપાસ મેઘરાજા મંડાય પછી ગુજરાતનો વારો ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદ ચોમાસાનો નથી પરંતુ સાયક્લોનિક…
View More ગુજરાતમાં ચોમાસું હવે જુલાઇ મહિનામાં બેસશેગુજરાતમાં જામતી મેઘસવારી, વધુ 76 તાલુકામાં શુકનવંતો વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું મોંઘેરૂ આગમન થયા બાદ ગઇકાલે પણ 76 તાલુકામાં વરસાદ પડતા ખેડુતોમાં આશા જાગી છે. આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન 76 તાલુકામાં…
View More ગુજરાતમાં જામતી મેઘસવારી, વધુ 76 તાલુકામાં શુકનવંતો વરસાદગુજરાતમાં ચોમાસાની પધરામણી: બાલાસીનોરમાં પોણા છ ઇંચ વરસાદ
મહિસાગર-અરવલ્લી-ખેડા-પંચમહાલ-છોટા ઉદેપુર જિલ્લાના 16 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ, 24 કલાકમાં 63 તાલુકામાં વરસાદ- ઝાપટા ગુજરાતમાં લાંબા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અંતે મેઘરાજાએ પ્રચંડ…
View More ગુજરાતમાં ચોમાસાની પધરામણી: બાલાસીનોરમાં પોણા છ ઇંચ વરસાદચોમાસાની પ્રગતિ અટકી, કોઇ મજબૂત સિસ્ટમ નથી
મુંબઇ પહોંચતા પણ આઠેક દિવસ લાગશે, ગુજરાતે રાહ જોવી પડશે ગુજરાત સહિત દેશભરના ધરતીપુત્રો જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, તે ચોમાસાને લઈને હવામાન…
View More ચોમાસાની પ્રગતિ અટકી, કોઇ મજબૂત સિસ્ટમ નથી