વહીવટીતંત્ર અને પોલીસ અંગે કરેલ વાણીવિલાસથી નારાજગી, ચૂંટણી આયોગને આપેલુ આવેદનપત્ર ગુજરાતમાં રાજકીય નિવેદનબાજી અને વહીવટી તંત્ર વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી…
View More MLA ગોપાલ ઇટાલિયા વિરૂધ્ધ IPS એસો.ની ફરિયાદMLA Gopal Italia
ધારાસભ્ય ઇટાલિયા મહિલા પોલીસના ઘૂંટણિયે પડ્યા!
મગફળી ખરીદ કેન્દ્ર પર બબાલમાં આપના જિલ્લા પ્રમુખ સહિત 3 સામે ફરિયાદ બાદ અજીબ ડ્રામા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આવેલા મગફળી ખરીદ કેન્દ્ર…
View More ધારાસભ્ય ઇટાલિયા મહિલા પોલીસના ઘૂંટણિયે પડ્યા!ભાજપના કાર્યકરોને આબાદ છેતરવા અને આંખોમાં ધૂળ નાખવા ચૂંટણી યોજાઈ: ગોપાલ ઈટાલિયા
ગુજરાતની કેબિનેટમાં 70 ટકા પ્રધાનો કોંગ્રેસમાંથી આવેલા છે: ‘આપ’ના MLAનો વાર ગુજરાત ભાજપના અધ્યક્ષની ચૂંટણી બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી હતી…
View More ભાજપના કાર્યકરોને આબાદ છેતરવા અને આંખોમાં ધૂળ નાખવા ચૂંટણી યોજાઈ: ગોપાલ ઈટાલિયાધારાસભ્ય ઇટાલિયાના લીગલ ડોકયુમેન્ટનું કામ કરતા શખ્સની ધરપકડ
આરોપી આપના જોઇન્ટ સેક્રેટરી છે, મામલતદારમાં નકલી સોલવંશી સર્ટીફિકેટ રજૂ કરતા ફરિયાદ થઇ હતી: આરોપીએ યુનિયન બેંકના બોજા સર્ટી.માં પણ છેડછાડ કરી જૂનાગઢમાં આમ આદમી…
View More ધારાસભ્ય ઇટાલિયાના લીગલ ડોકયુમેન્ટનું કામ કરતા શખ્સની ધરપકડધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું કાલે રાજકોટમાં વિજય સરઘસ
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમીપાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થતાં હોદેદારો અને કાર્યખરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ જિલ્લામાં વિજયની ઉજવણી કરવામાં આવી…
View More ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું કાલે રાજકોટમાં વિજય સરઘસ