મિસ યુનિવર્સ-2025નો તાજ મેક્સિકોની ફાતિમા બોશના શીરે

મેક્સિકોની ફાતિમા બોશ ફર્નાન્ડીઝે મિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે. ભારતની મનિકા વિશ્વકર્મા ટોપ 30માં પહોંચી હતી પરંતુ ટોપ 12માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી.…

View More મિસ યુનિવર્સ-2025નો તાજ મેક્સિકોની ફાતિમા બોશના શીરે