જૂનાગઢના મિની કુંભ મેળામાં શૌચાલયનો અભાવ, પાણીનો દુકાળ

ધૂણા ધખાવતા સાધુઓ રૂપિયા ખર્ચી પાણીની બોટલો લેવા મજબૂર, તંત્રએ કરેલા 140 પોઈન્ટના દાવા પોકળ સાબિત થતા ભારે રોષ જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ ક્ષેત્રમાં 11મી…

View More જૂનાગઢના મિની કુંભ મેળામાં શૌચાલયનો અભાવ, પાણીનો દુકાળ