ગુજરાત3 weeks ago
સોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબીરનો પ્રારંભ
યાત્રાધામ સોમનાથમાં આજથી રાજય સરકારના મુખ્યમંત્રી સહીતના પ્રધાનો અને સચીવો સહીતના 200થી વધુ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. રાજ્યમાં રોજગારીની તકો-ગ્રામ્ય...