મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. અનેક વિપક્ષી નેતાઓએ અજિત પવારના મૃત્યુ અંગે શંકા…
View More અજીત પવારના મૃત્યુ પર સંજય રાઉતને જસ્ટિસ લોયા જેવી શંકાMaharashtra politics
મહારાષ્ટ્રમાં ભાજપે સુનેત્રાને શતરંજમાં ઉતારી કરી કમાલ
અજિત પવારના નિધન પછી ભાજપ એનસીપીને નાયબ મુખ્ય મંત્રીપદ આપશે કે નહીં એ સવાલ પુછાવા માંડેલો. આ સવાલનો જવાબ મેળવવા બહુ રાહ ના જોવી પડી…
View More મહારાષ્ટ્રમાં ભાજપે સુનેત્રાને શતરંજમાં ઉતારી કરી કમાલશરદ પવારના આઠ સાંસદો હવે NDA સાથે જોડાશે: NCPનું થશે વિલીનીકરણ
અજિત પવારના મૃત્યુ પછી, બે સૌથી મોટા પ્રશ્નો છે. પહેલો, તેમની પાર્ટી NCPનું નેતૃત્વ કોણ કરશે અને બીજો, શું ત્રણ વર્ષ પહેલા અલગ થયેલા…
View More શરદ પવારના આઠ સાંસદો હવે NDA સાથે જોડાશે: NCPનું થશે વિલીનીકરણઆખરે અટકળોનો અંત : સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી
અજિત પવારનો જયેષ્ઠ પુત્ર પાર્થ માતાના સ્થાને રાજ્યસભામાં જશે મહારાષ્ટ્રના રાજકારણમાં કદાચ ભાગ્યે જ એવું બન્યું હશે કે કોઈ મોટા નેતાના આકસ્મિક નિધન બાદ માત્ર…
View More આખરે અટકળોનો અંત : સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રીઅજિતની ‘ઘડિયાળ’ થંભી પણ NCP વિલીનીકરણ નહીં થંભે
આઠમી ફેબ્રુ.એ જૂથો અજિતના નેતૃત્વમાં એક થઇ જવાના હતા તે શરદ પવારના નેતૃત્વમાં થશે તો શરદ પવાર જૂથ મહાવિકાસ અઘાડીથી છૂટીને મહાયુતિ સરકારમાં પાછલે…
View More અજિતની ‘ઘડિયાળ’ થંભી પણ NCP વિલીનીકરણ નહીં થંભેશાસક યુતિ સાથે આવવા ફડણવીસની ખુલ્લી ઓફરથી મહારાષ્ટ્રના રાજકારણમાં વમળ સર્જાયા
મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક હલચલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં મોટું નિવેદન આપતા કહ્યું કે, વર્ષ 2029 સુધી ભાજપ અને તેમનું ગઠબંધન…
View More શાસક યુતિ સાથે આવવા ફડણવીસની ખુલ્લી ઓફરથી મહારાષ્ટ્રના રાજકારણમાં વમળ સર્જાયામહારાષ્ટ્રમાં ફરી રાજકીય ખીચડી
સુપ્રિયા સુલેને મોદી મંત્રી મંડળમાં સ્થાન ? અજિતની એનસીપીમાં શરદ પવારની પાર્ટીના વિલયનું કાઉન્ટડાઉન, અમુક સાંસદોનો વિરોધ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બંને ગ્રૂપોને વિલય કરવાના પ્રયાસો…
View More મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ખીચડીગંગામાં ડૂબકીથી પાપ ધોવાતા નથી: શિંદેને ઉધ્ધવનો ટોણો
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ચર્ચા છેડાઈ છે કે સાચો હિન્દુ કોણ છે. વાસ્તવમાં, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે તેમના તમામ શિવસૈનિક ધારાસભ્યો સાથે મહાકુંભમાં શ્રદ્ધાથી…
View More ગંગામાં ડૂબકીથી પાપ ધોવાતા નથી: શિંદેને ઉધ્ધવનો ટોણોમહારાષ્ટ્રમાં હવે પ્રભારી મંત્રી બનવા ખેંચતાણ
મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી મહાયુતિ ગઠબંધનના નેતાઓ વચ્ચે મતભેદના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે, રાજ્યમાં સરકાર રચાઈ અને એકનાથ શિંદેએ પણ દેવેન્દ્ર…
View More મહારાષ્ટ્રમાં હવે પ્રભારી મંત્રી બનવા ખેંચતાણમહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર સત્તારૂઢ: શિંદે-પવાર ડેપ્યુટી સીએમ
ચૂંટણી પરિણામોના બારમા દિવસે વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ, મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં શપથવિધિ: અજિત છઠ્ઠીવાર નાયબ મુખ્યમંત્રી બન્યા ચૂંટણી પરિણામો જાહેર થયાના 12માં દિવસે મહારાષ્ટ્રમાં આજે નવી…
View More મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર સત્તારૂઢ: શિંદે-પવાર ડેપ્યુટી સીએમ