લીલિયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ રાજીનામુ ધરી દેતા ચકચાર

અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી સંસ્થાઓ અને ભાજપના ગઢમાં ચાલુ લોકપ્રતિનિધિઓના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે મોટા લીલીયા તાલુકા પંચાયતના…

View More લીલિયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ રાજીનામુ ધરી દેતા ચકચાર