ગુજરાત1 month ago
અગ્નિકાંડમાં કોર્ટ નારાજ, વકીલ નહિ રોકો તો લીગલમાંથી ફાળવી ટ્રાયલ ચલાવવાની આરોપીઓને ટકોર
કેસ સેશન્સ કમિટ થયાની ત્રીજી મુદતે પણ આરોપીઓએ વકીલ રોકવા મુદત માગી; 8મી ઓક્ટોબરે સુનાવણી દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં પકડાયેલા...