ઉત્તરાખંડમાં ફરી એકવાર હવામાન ખરાબ થયું છે. ગઈકાલ રાતથી પહાડી વિસ્તારોમાં પડી રહેલા મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ અને…
View More ઉત્તરાખંડમાં વરસાદ ફરી આફત બન્યો!! ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ-કેદારનાથ હાઇવે બંધ, અનેક શ્રદ્ધાળુઓ ફસાયાlandslide
કેદારનાથમાં મોટી દુર્ઘટના: ભૂસ્ખલન થતાં 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યાં, બેનાં મોત, 3 ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડના કેદારનાથથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભુસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવામી માહિતી મળી છે.…
View More કેદારનાથમાં મોટી દુર્ઘટના: ભૂસ્ખલન થતાં 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યાં, બેનાં મોત, 3 ઈજાગ્રસ્તકેદારનાથ નેશનલ હાઇવે પર ભૂસ્ખલન, એકનું મોત
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ જવાના માર્ગ પર ભૂસ્ખલનની ઘટના બની છે. કેદારનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગુપ્તકાશી નજીક કુંડ સ્થળે થયું તે ભૂસ્ખલનમાં એક વાહન…
View More કેદારનાથ નેશનલ હાઇવે પર ભૂસ્ખલન, એકનું મોતઉત્તરપ્રદેશના કૌશાંબીમાં મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 5 મહિલાઓના મોત, 3 ગંભીર રીતે ઘાયલ
ઉત્તરપ્રદેશના કૌશાંબી જિલ્લામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. કૌશાંબી જિલ્લામાં ભેખડ ધસી પડતાં 5 મહિલા દટાઈ જતાં તેમના મોત થયાં હતાં. અને ત્રણ…
View More ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 5 મહિલાઓના મોત, 3 ગંભીર રીતે ઘાયલકાશ્મીરમાં ભૂસ્ખલનમાં 50 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા
અચાનક ભારે વરસાદ તૂટી પડતા ભેખડો ધસી પડી, પાંચેક હજાર પ્રવાસીઓ અટવાયા હોવાના અહેવાલ, સરકાર એલર્ટ જમ્મુના શ્રીનગર રોડ પર આવેલ રામબન વિસ્તારમાં ભારે…
View More કાશ્મીરમાં ભૂસ્ખલનમાં 50 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા