આજે સવારે લદ્દાખના લેહ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.7 નોંધાઈ હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ભૂકંપની…
View More લદાખમાં 5.7 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, કાશ્મીરથી લઈને તઝાકિસ્તાન સુધી આંચકા અનુભવાયાLadakh
ભાજપે આપેલા વચનોમાંથી યુ ટર્ન લેતાં લદાખમાં હિંસા ભડકી: સોનમ વાંગચુક
બેરોજગારી પણ કારણ : રાજકીય પક્ષો સામેલ હોવાના આરોપ ફગાવ્યા પુરસ્કાર વિજેતા પર્યાવરણવાદી અને કાર્યકર્તા સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે લદ્દાખમાં હિંસા ભાજપ દ્વારા 2020…
View More ભાજપે આપેલા વચનોમાંથી યુ ટર્ન લેતાં લદાખમાં હિંસા ભડકી: સોનમ વાંગચુકવાંગચુકને બિરદાવતો શાસક પક્ષ હવે તેમને વિલન બતાવે છે: લદ્દાખની માગણીઓનો ઉકેલ લાવવો જરૂરી
જમ્મુ કાશ્મીરમાંથી અલગ કરાયેલા લદાખમાં ભડકો થઈ ગયો છે અને લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા સહિતની માગ સાથે લોકો રસ્તા પર ઊતર્યા છે. જાણીતા પર્યાવરણવાદી…
View More વાંગચુકને બિરદાવતો શાસક પક્ષ હવે તેમને વિલન બતાવે છે: લદ્દાખની માગણીઓનો ઉકેલ લાવવો જરૂરીલદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને હોબાળો: લેહમાં વિદ્યાર્થીઓએ ભાજપના કાર્યાલયને ફૂંકી માર્યુ
આજે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પર્યાવરણ વિદ સોનમ વાંગચુક લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં…
View More લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને હોબાળો: લેહમાં વિદ્યાર્થીઓએ ભાજપના કાર્યાલયને ફૂંકી માર્યુગોવા, હરિયાણા, લદાખમાં નવા ગવર્નર, એલજીની નિમણૂક
ભારતના રાષ્ટ્રપતિએ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે બ્રિગેડિયર (નિવૃત્ત) બી ડી મિશ્રાનું રાજીનામું સ્વીકાર્યું છે. પરિણામે, રાષ્ટ્રપતિ ભવને ત્રણ નવી નિમણૂકોની જાહેરાત કરી. ભૂતપૂર્વ…
View More ગોવા, હરિયાણા, લદાખમાં નવા ગવર્નર, એલજીની નિમણૂક