અનેક વિકાસકાર્યો ઠપ થતા શહેર ભાજપ પ્રમુખ તન્ના દ્વારા પ્રભારી મંત્રીને રજૂઆત ખંભાળિયામાં સ્થાનિક એરિયા ઓથોરિટી નસ્ત્રખાડાસ્ત્રસ્ત્ર અસ્તિત્વમાં આવ્યાના અનેક વર્ષો થઈ ચૂક્યા છે.ત્યારે હજુ…
View More ખંભાળિયા પંથકમાં બાંધકામ સંલગ્ન કામગીરી લાંબા સમયથી બંધKhambhaliya
ખંભાળિયા: આરબીઆઈમાં રૂા.48 હજાર કરોડના પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓ જેલ હવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં અતિ ચર્ચાસ્પદ બની ગયેલા ખંભાળિયા પંથકમાં રૂૂપિયા 48 હજાર કરોડની રકમ ફ્રીઝ થયાના સમગ્ર પ્રકરણમાં એસ.ઓ.જી. પોલીસે તાકીદની કાર્યવાહી…
View More ખંભાળિયા: આરબીઆઈમાં રૂા.48 હજાર કરોડના પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓ જેલ હવાલેખંભાળિયામાં પત્નીના વિયોગમાં જૂનાગઢના યુવાનની આત્મહત્યા
ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામે હાલ રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વતની એવા જયંતીલાલ રમેશભાઈ વાદી નામના 28 વર્ષના યુવાને આજથી આશરે એકાદ વર્ષ…
View More ખંભાળિયામાં પત્નીના વિયોગમાં જૂનાગઢના યુવાનની આત્મહત્યાખંભાળિયાના વાડીનારમાં યુવાનનું મૂર્છિત અવસ્થામાં અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી કે.પી.ટી. કોલોનીમાં આવેલા દિન દયાલ પોર્ટની સમર્પણ હોસ્પિટલમાં નોકરી કરી અને હોસ્પિટલના જ ક્વાર્ટરમાં રહેતા પ્રકાશભાઈ મંગાભાઈ સંજોટ નામના 27…
View More ખંભાળિયાના વાડીનારમાં યુવાનનું મૂર્છિત અવસ્થામાં અપમૃત્યુબાંગ્લાદેશમાં હિન્દુ લોકો પર થઈ રહેલા અમાનુષી ત્રાસના વિરોધમાં ખંભાળિયામાં ઉગ્ર વિરોધ
ખંભાળિયા નજીકના કંડોરણા ગામે વાડીના કૂવામાંથી મહિલાની લાશ મળી
ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે આવેલા એક આસામીની વાડીમાં રહેલા પાણી ભરેલા એક કૂવામાં એક મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયાના ફાયર વિભાગને…
View More ખંભાળિયા નજીકના કંડોરણા ગામે વાડીના કૂવામાંથી મહિલાની લાશ મળીખંભાળિયામાં સગીરાનું અપહરણ કરનાર આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ
ખંભાળિયા પંથકમાં રહેતા એક આસામીની સગીર વયની પુત્રીને અત્રે ટેલીફોન એક્સચેન્જની બાજુમાં રહેતો રવિ કરમણભાઈ ડોસાણી નામનો શખ્સ થોડા સમય પૂર્વે લલચાવી- ફોસલાવીને લગ્ન કરવાની…
View More ખંભાળિયામાં સગીરાનું અપહરણ કરનાર આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટખંભાળિયાના વિરમદળ ગામે માનસિક બીમાર યુવાને કૂવામાં પડી આપઘાત
મધ્યપ્રદેશ રાજ્યના જામવા જિલ્લાના રાણાપુર તાલુકાના મૂળ રહીશ હાલ ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામની સીમમાં રહી અને મજૂરી કામ કરતા અશ્વિન અજમેરભાઈ ડામોર નામના 25 વર્ષના…
View More ખંભાળિયાના વિરમદળ ગામે માનસિક બીમાર યુવાને કૂવામાં પડી આપઘાતખંભાળિયામાં ગાયો માટે નિયમિત રીતે લાડવા બનાવતા લાડવા ગ્રુપ દ્વારા ગુરુવારે શ્રીનાથજીની ઝાંખી
ખંભાળિયા નજીક શોર્ટ સર્કિટના કારણે ઘ્ભા મોલમાં આગ ભભૂકી
ખંભાળિયા નજીકના સલાયા રોડ ઉપર આવેલા વિસોત્રી ગામના પાટીયા પાસે એક આસામીની વાડીમાં સોમવારે બપોરે આશરે 2:30 વાગ્યાના સમયે વાડીમાં રહેલા કપાસમાં એકાએક ભભૂકી ઉઠેલી…
View More ખંભાળિયા નજીક શોર્ટ સર્કિટના કારણે ઘ્ભા મોલમાં આગ ભભૂકી