પોલીસે નેપાળના દંપતી તેમજ અન્ય એક શખ્સ સામે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં નેપાળના એક દંપતી સહિતના ત્રણ શખ્સો દ્વારા…
View More ખંભાળીયા: હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા પ્રલોભન આપતા ત્રણ શખ્સો સામે ફરિયાદKhambhaliya
ખંભાળિયા: હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા પ્રલોભન આપતા ત્રણ શખ્સો સામે ફરિયાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં નેપાળના એક દંપતી સહિતના ત્રણ શખ્સો દ્વારા હિન્દુ આદિવાસી સહિતના લોકોને વિવિધ પ્રકારે લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવા…
View More ખંભાળિયા: હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા પ્રલોભન આપતા ત્રણ શખ્સો સામે ફરિયાદખંભાળિયામાં ભારે વરસાદથી ગરબીના સંચાલકોમાં દોડધામ
ખંભાળિયા પંથકમાં ગઈકાલે ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને છવાયેલા ઘટાટોપ વરસાદી વાતાવરણ વચ્ચે સાંજે પાંચેક વાગ્યાથી વરસાદના ભારે ઝાપટા અવિરત રીતે…
View More ખંભાળિયામાં ભારે વરસાદથી ગરબીના સંચાલકોમાં દોડધામખંભાળિયામાં પશુઓને રસ્તે રઝળતા મૂકનારા બે પશુ માલિકો સામે કાર્યવાહી
ખંભાળિયામાં ધણીયાતા તથા નધણીયાતા પશુઓના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થવાના બનાવો બનતા થોડા સમય પૂર્વે ટ્રાફિક પોલીસ તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી અને…
View More ખંભાળિયામાં પશુઓને રસ્તે રઝળતા મૂકનારા બે પશુ માલિકો સામે કાર્યવાહીખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારના અખાડામાં મહિલા સહિત આઠ ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂૂ, જુગાર સામે કડક સાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતા દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન…
View More ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારના અખાડામાં મહિલા સહિત આઠ ઝડપાયાખંભાળિયાના ભાતેલ ગામે એકલતાથી કંટાળી આધેડનો ફાંસો ખાઈ આપઘાત
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા અભેસંગ માધવસંગ જાડેજા નામના 50 વર્ષના આધેડ છેલ્લા કેટલાક સમયથી એકલવાયું જીવન જીવતા હોય, આ પરિસ્થિતિમાં તેમણે એકલતાથી કંટાળીને પોતાના…
View More ખંભાળિયાના ભાતેલ ગામે એકલતાથી કંટાળી આધેડનો ફાંસો ખાઈ આપઘાતખંભાળિયાના શેઢા ભાડથર ગામે રમાતા જુગાર પર પોલીસનો દરોડો: આઠ શખ્સો ઝડપાયા
રૂા.1.76 લાખનો મુદ્દામાલ કબ્જે: ડીવાયએસપી સ્ટાફની કામગીરી ખંભાળિયા વિસ્તારમાં ગતરાત્રે અહીંના ઇન્ચાર્જ ડીવાયએસપી સાગર રાઠોડની સુચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના…
View More ખંભાળિયાના શેઢા ભાડથર ગામે રમાતા જુગાર પર પોલીસનો દરોડો: આઠ શખ્સો ઝડપાયાખંભાળિયા જી.આઈ.ડી.સી.માંથી કોલસાનો તોતિંગ જથ્થો ઝડપાયો
ખંભાળિયાના જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી આજરોજ સવારે એલસીબી પોલીસે ખાનગી કંપનીમાંથી લઈને નીકળેલા એક ટ્રકમાં કોલસાનો શંકાસ્પદ મનાતો જથ્થો શક પડતી મિલકત તરીકે કબજે કર્યો છે.આ સમગ્ર…
View More ખંભાળિયા જી.આઈ.ડી.સી.માંથી કોલસાનો તોતિંગ જથ્થો ઝડપાયોખંભાળિયાના સોનારડીમાં વીજતંત્રના વાંકે ખેડૂતોએ જીવ ગુમાવ્યાનો આપનો આક્ષેપ
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે તાજેતરમાં પીજીવીસીએલના જીવંત વીજ વાયર તૂટવાના કારણે બે ખેડૂતોના મોત થયાનો કરુણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવને અનુલક્ષીને ખંભાળિયા તાલુકાના…
View More ખંભાળિયાના સોનારડીમાં વીજતંત્રના વાંકે ખેડૂતોએ જીવ ગુમાવ્યાનો આપનો આક્ષેપખંભાળિયાના સોનારડી ગામે જીવંત વીજ વાયર તૂટતા બે ખેડૂતોના મોત
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે ગતસાંજે ખેતરમાં કામ કરી રહેલા બે પ્રૌઢ ધરતીપુત્રોના જીવંત વીજ વાયર તૂટીને પડતા તેમના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ…
View More ખંભાળિયાના સોનારડી ગામે જીવંત વીજ વાયર તૂટતા બે ખેડૂતોના મોત