એમાં કોઈ નવાઈ નથી, ઘણા લોકોને હું પ્રેમ કરું છું : નફફટ ગણેશકુમારની સ્પષ્ટતા કેરળમાં રાજકારણ ગરમાયુ છે. કેરળના પરિવહન મંત્રી કે.બી. ગણેશકુમારની પત્ની બિંદુ…
View More કેરળના પ્રધાનને પરસ્ત્રી સાથે પત્નીએ રંગેહાથ ઝડપી લેતા હંગામોkerala news
નવ યુવાન થાન્યા કેરળની પ્રથમ દ્રષ્ટિહીન જજ બનશે
કેરળના કન્નુરની 24 વર્ષીય મહિલા કેરળની પ્રથમ દૃષ્ટિહીન ન્યાયાધીશ બનવા માટે તૈયાર છે કારણ કે તેણીએ સિવિલ જજ (જુનિયર ડિવિઝન) ના પદ માટે કેરળ ન્યાયિક…
View More નવ યુવાન થાન્યા કેરળની પ્રથમ દ્રષ્ટિહીન જજ બનશેકેરળની પ્રજાને અમારામાં વિશ્ર્વાસ છે તિરુવનંતપુરમ કોર્પો. એનો સંકેત છે
ત્રણ અમૃત ભારત સહિત ચાર નવી ટ્રેનોને લીલી ઝંડી આપતા વડાપ્રધાન: વિશાળ રેલીને સંબોધન તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપની જીતને વધાવતા, જેણે ચાર દાયકાથી વધુ સમયથી ડાબેરી…
View More કેરળની પ્રજાને અમારામાં વિશ્ર્વાસ છે તિરુવનંતપુરમ કોર્પો. એનો સંકેત છેકેરળમાં ભાજપની ઐતિહાસિક જીત સૂચવે છે કે રાજ્યનું રાજકારણ દ્વિધ્રુવી રહ્યું નથી
કેરળમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનાં શનિવારે આવેલાં પરિણામોએ રાજકીય વિશ્ર્લેષકોને ચોંકાવી દીધા છે કેમ કે કેરળમાં પહેલી વાર ભાજપે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મેળવીને સત્તા…
View More કેરળમાં ભાજપની ઐતિહાસિક જીત સૂચવે છે કે રાજ્યનું રાજકારણ દ્વિધ્રુવી રહ્યું નથીકેરલમાં શાસક ડાબેરીનો રકાસ: કોંગ્રેસનો ડંકો, ભાજપે ઇતિહાસ રચ્યો
7 કોર્પોરેશનમાંથી 4 યુડીએફ, 3 એલડીએફ અને નગરપાલિકાઓમાં પણ 86માંથી 55 પર કોંગ્રેસ ગઠબંધનનો કબજો, ભાજપે બે પર નિયંત્રણ મેળવ્યું કેરળની 1,199 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ…
View More કેરલમાં શાસક ડાબેરીનો રકાસ: કોંગ્રેસનો ડંકો, ભાજપે ઇતિહાસ રચ્યોકેરળમાં બ્રેન ઇટિંગ અમીબાનો હાહાકાર, 80 કેસ, 21 લોકોના મોત
કેરળમા આ દિવસોમા એક ખતરનાક રોગે લોકોમા ચિંતા વધારી છે. આ જીવલેણ રોગને પ્રાઇમરી એમોબિક મેનિન્ગોએન્સેફાલાઇટિસ (PAM ) તરીકે ઓળખવામા આવે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં…
View More કેરળમાં બ્રેન ઇટિંગ અમીબાનો હાહાકાર, 80 કેસ, 21 લોકોના મોતપહેલા પત્નીનું ગળુ કાપી હત્યા કરી, પછી ફેસબુક લાઇવ કરી ગુનો કબુલ્યો
કેરળના કોલ્લમમાંથી એક ખૂબ જ ભયાનક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની પત્નીનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને પછી ફેસબુક પર લાઈવ…
View More પહેલા પત્નીનું ગળુ કાપી હત્યા કરી, પછી ફેસબુક લાઇવ કરી ગુનો કબુલ્યોમહિલાએ 16 ફૂટ લાંબા કિંગ કોબ્રાને કાબુમાં લીધો
કેરલના ફોરેસ્ટ ઓફિસર રોશનીની કામગીરીની સોશિયલ મીડીયામાં વાહવાહી કેરળનો એક ચોંકાવનારો અને હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ…
View More મહિલાએ 16 ફૂટ લાંબા કિંગ કોબ્રાને કાબુમાં લીધોકેરળ: મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજમાં મોટો વિસ્ફોટ: 50 કન્ટેનર દરિયામાં ડૂબ્યાં, 4 ક્રૂ મેમ્બર ગુમ
કેરળના દરિયાકાંઠે એક મોટી દુર્ઘટના બની છે. કોલંબોથી ન્હાવા શેવા જઈ રહેલા સિંગાપોરના ધ્વજ વાળા કન્ટેનર જહાજ MV WAN HAI 503માં એક મોટો વિસ્ફોટ…
View More કેરળ: મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજમાં મોટો વિસ્ફોટ: 50 કન્ટેનર દરિયામાં ડૂબ્યાં, 4 ક્રૂ મેમ્બર ગુમકેરળથી ઉત્તરપૂર્વ સુધી ભારે વરસાદથી તારાજી: 12નાં મોત
આસામ, ઇશાનના અન્ય રાજ્યોમાં ભુસ્ખલનની અનેક ઘટનાઓ: કર્ણાટકમાં 125 વર્ષમાં મે મહિનામાં સૌથી વધુ વરસાદ: દિલ્હીમાં ચાલુ મહીનામાં 189 મીમી વર્ષા, આ વર્ષે એક પણ…
View More કેરળથી ઉત્તરપૂર્વ સુધી ભારે વરસાદથી તારાજી: 12નાં મોત