જૂનાગઢમાં વેંચવા નીકળ્યાને ચાર શખ્સો ઝડપાયા, વડોદરાના શખ્સે ગાંજો મંગાવ્યો હતો : મહિલા સહિત ત્રણની શોધખોળ ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થવાની ઘટનામાં રોકાયેલી પોલીસને એક…
View More રાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યોJunagadh
મહાદેવ ભારતી બાપુનું રહસ્ય ઘેરાયું, ગુમ થયા બાદ ફોન કર્યો, સ્થળ પર ગયા તો મળ્યા નહીં
જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંતે મધરાત્રે ટ્રસ્ટીને ફોન કરી કહયું, મારી ભૂલ થઇ ગઇ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા સુપ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજીના…
View More મહાદેવ ભારતી બાપુનું રહસ્ય ઘેરાયું, ગુમ થયા બાદ ફોન કર્યો, સ્થળ પર ગયા તો મળ્યા નહીંજૂનાગઢમાંથી 1.10 કરોડના ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા, રાજકોટની યુવતીનું નામ ખૂલ્યું
થાઇલેન્ડથી હાઇબ્રિડ ગાંજો લાવ્યાનું ખૂલ્યું, સાતના નામ ખુલ્યા જુનાગઢમાંથી રૂ. 1.10 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેની પુછપરછમાં આ ગાંજો…
View More જૂનાગઢમાંથી 1.10 કરોડના ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા, રાજકોટની યુવતીનું નામ ખૂલ્યુંCM ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત, ખેડૂતો સાથે કરશે વાતચીત
રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી…
View More CM ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત, ખેડૂતો સાથે કરશે વાતચીતપ્રતિકાત્મક ગિરનાર પરિક્રમા પૂર્ણ કરતા સંતો-મહંતો
પુણ્યનું ફળ ભાવિકોને અર્પણ કર્યુ, વિનાવિઘ્ને સંપન્ન થતાં હાશકારો ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલા પાવન ગિરનાર પર્વત પર વહેલી સવારથી શરૂૂ થયેલી લીલી પરિક્રમા નિર્વિઘ્ન રીતે…
View More પ્રતિકાત્મક ગિરનાર પરિક્રમા પૂર્ણ કરતા સંતો-મહંતોમાંગરોળમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જવેલર્સમાંથી 1.97 લાખના દાગીના લઇ ફરાર
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે મુખ્ય બજારમાં આવેલી એક સોનીની દુકાનમાં દિવસે ચોરીની ઘટના બની હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો શખ્સ દુકાનદારની નજર ચૂકવીને આશરે…
View More માંગરોળમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જવેલર્સમાંથી 1.97 લાખના દાગીના લઇ ફરારગિરનાર પરિક્રમા શ્રધ્ધાળુઓ માટે સ્થગિત, સાધુ-સંતો પરંપરા નિભાવશે
પરિક્રમાનો 36 કિ.મી.નો રૂટ ધોવાઇ ગયો, ભાવિકોની સુરક્ષા- સલામતી ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય ધાર્મિક પરંપરા જાળવવા સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા યોજશે જુનાગઢમાં ગરવા ગિરનારની પરંપરાગત પરિક્રમા…
View More ગિરનાર પરિક્રમા શ્રધ્ધાળુઓ માટે સ્થગિત, સાધુ-સંતો પરંપરા નિભાવશેજૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી, 30 લાખની ખંડણી માંગી
રોનક ઠાકુર નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરતી પોલીસ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને ખંડણીની પણ…
View More જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી, 30 લાખની ખંડણી માંગીલીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશે
વાતાવરણમાં ઉઘાડ થશે તો તંત્ર દ્વારા રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાશે, ઉતારા મંડળો અને અન્નક્ષેત્રોને હાલ જંગલમાં પ્રવેશ પર મનાઇ જુનાગઢમાં 2 નવેમ્બરથી ગિરનારની લીલી…
View More લીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશેજૂનાગઢના પૂર્વ ડે.મેયરના હત્યારાએ નકલી આધાર કાર્ડથી ડ્રા.લાઈસન્સ, પાન-ચૂંટણી અને સીમકાર્ડ કઢાવી લીધા !
જેલમાં રહેલા આરોપી પાસેથી મોબાઇલ સહિતની વસ્તુ મળી આવતા તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપાઇ હતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સને 2010માં હત્યા, આર્મ્સ એક્ટ વગેરે ગુનામાં…
View More જૂનાગઢના પૂર્વ ડે.મેયરના હત્યારાએ નકલી આધાર કાર્ડથી ડ્રા.લાઈસન્સ, પાન-ચૂંટણી અને સીમકાર્ડ કઢાવી લીધા !