સુપ્રીમ કોર્ટે આજે(26 નવેમ્બર, 2024) દેશમાં ચૂંટણી દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું…
View More ‘EVM ત્યારે જ બગડે છે જ્યારે તમે હારી જાઓ’, સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી ફગાવી