રાજકોટના 3 શખસો સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધાયો, પરિણીતાના કપડાં ફાડી નાખ્યા જેતપુરના થોરાળા ગામ રાજકોટના ભીચરી ગામ કાકરીયા ફાઈનાન્સ વાળા લાખાભાઇ આહીરના મકાનમાં…
View More જેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલી ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડjetpur
જેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલા ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડ
રાજકોટના 3 શખસો સહિત આઠ શખ્સો સામે ગુનો નોધાયો, પરિણીતાના કપડાં ફાડી નાખ્યા જેતપુરના થોરાળા ગામ રાજકોટના ભીચરી ગામ કાકરીયા ફાઈનાન્સ વાળા લાખાભાઇ આહીરના મકાનમાં…
View More જેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલા ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડમોરબીના જેતપુરમાં પરિવાર સાથે ઝઘડો કરી યુવાનને ધમકી આપી 6 લાખની લુંટ
મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની…
View More મોરબીના જેતપુરમાં પરિવાર સાથે ઝઘડો કરી યુવાનને ધમકી આપી 6 લાખની લુંટજેતપુરની ચોકીધાર ચેક પોસ્ટેથી રૂા.1.90 લાખનો દેશી દારૂ ઝડપાયો
રાજકોટ અને શાપરના શખ્સની ધરપકડ, વંથલીના બે સપ્લાયરના નામ ખૂલ્યા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ચોકીધાર ચેક પોસ્ટેથી ગ્રામ્ય એલસીબીએ રૂૂ.1.90 લાખના 950 લીટર…
View More જેતપુરની ચોકીધાર ચેક પોસ્ટેથી રૂા.1.90 લાખનો દેશી દારૂ ઝડપાયોજેતપુરના ચાંપરાજપુરમાં કારખાનામાંથી 88 હજારના બાયોડીઝલ સાથે બે ઝડપાયા
જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામે શ્રીરામ હેન્ડ ફિનીશીંગ નામના કારખાનામાં જેતપુર તાલુકા પોલીસે દરોડો પાડી રૂૂ.88 હજારના ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી તપાસ…
View More જેતપુરના ચાંપરાજપુરમાં કારખાનામાંથી 88 હજારના બાયોડીઝલ સાથે બે ઝડપાયાજેતપુરની સગીરા ઉપર રાજકોટમાં વિધર્મી શખ્સે દુષ્કર્મ ગુજાર્યું
જંગલેશ્ર્વરના વિધર્મી શખ્સે ઝનાના હોસ્પિટલેથી અપહરણ કરી હવસનો શિકાર બનાવી રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતા વિધર્મી શખ્સે જેતપુરમાં રહેતી 16 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી પ્રેમજાળમાં…
View More જેતપુરની સગીરા ઉપર રાજકોટમાં વિધર્મી શખ્સે દુષ્કર્મ ગુજાર્યુંરાજકોટમાં ભાઇની પુત્રીની સંભાળ માટે આવેલી જેતપુરની સગીરા સાથે દુષ્કર્મ
રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતા વિધર્મી શખ્સે જેતપુરમાં રહેતી 16 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ માનેલાભાઈની પુત્રીની સારસંભાળ કરવા માટે…
View More રાજકોટમાં ભાઇની પુત્રીની સંભાળ માટે આવેલી જેતપુરની સગીરા સાથે દુષ્કર્મજેતપુર નજીક કારખાનામાં તમાકુ લેવા જવાની ના પાડનાર નિંદ્રાધીન યુવક ઉપર હુમલો
જેતપુરનાં જલારામ મંદિર પાસે આવેલા કારખાનાની ઓરડીમા સુતેલા નિંદ્રાધીન મજુર પર સાથી કર્મચારીએ માથામા ધારદાર હથીયાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયો છે.…
View More જેતપુર નજીક કારખાનામાં તમાકુ લેવા જવાની ના પાડનાર નિંદ્રાધીન યુવક ઉપર હુમલોજેતપુરના મોટા ગુંદાળા ગામે ઘોડીપાસાની જુગાર કલબ ઉપર દરોડો, 4 ઝડપાયા 7 ફરાર
જેતપુર તાલુકાનાં મોટા ગુંદાળા ગામે ચાલતી ઘોડી પાસાની જુગાર કલબ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખસોને ઝડપી લઇ રોકડ સહીત 1.22 લાખનો મુદામાલ…
View More જેતપુરના મોટા ગુંદાળા ગામે ઘોડીપાસાની જુગાર કલબ ઉપર દરોડો, 4 ઝડપાયા 7 ફરારજેતપુરમાં જમીન બાબતે ચાલતા વિવાદમાં મામા-મામીનો બે ભાણેજ સહિત 3 ઉપર હુમલો
જેતપુરના વેપારીને જમીન બાબતે સગા મામા સાથે ચાલતા વિવાદમાં મામા-મામી સહિતના પરિવારના સભ્યોએ બે ભાણેજ સહીત ત્રણ ઉપર હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More જેતપુરમાં જમીન બાબતે ચાલતા વિવાદમાં મામા-મામીનો બે ભાણેજ સહિત 3 ઉપર હુમલો