જામનગરમાં પંચવટી સોસાયટીમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટને તેજ બિલ્ડીંગમાં રહેતા એક વેપારીએ સ્કૂટર લઈ જવાના પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડયાની ફરિયાદ પોલીસમાં…
View More જામનગરમાં સામાન્ય બાબતે વકીલને મારી નાખવાની ધમકીjamnagar
જામનગરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
જામનગરમાં સ્વામિનારાયણનગર શાળા નંબર- 42 પાસે કિશોરભાઈ પરમાર ના નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે, જે સ્થળેથી આજે સવારે 45 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો…
View More જામનગરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યોજામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો
જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે એક રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂૂ અને બિયરનો જથ્થો પકડ્યો છે, ઉપરાંત એક સ્કૂટરમાં પણ ઇંગલિશ દારૂૂની હેરાફેરી પકડી પાડી છે. જામનગરમાં…
View More જામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂ, બિયરનો જથ્થો ઝડપાયોજામનગરમાં સતત ચોથા દિવસે ઝુંબેશ માર્ગો પરથી 2025 બોર્ડ, બેનરો જપ્ત
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટીમ દિવાળીના તહેવારોને લઈને સક્રિય બની છે, અને જુદી જુદી ત્રણ ટીમો બનાવી શહેરના મુખ્ય રોડ પર મહાનગરપાલિકાની જગ્યામાં મંજૂરી…
View More જામનગરમાં સતત ચોથા દિવસે ઝુંબેશ માર્ગો પરથી 2025 બોર્ડ, બેનરો જપ્તજામનગર અને દ્વારકાની ત્રણ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો એકની ધરપકડ
જામનગરની એલ.સી.બી. પોલીસના.સ્ટાફ એ જામનગર શહેરમાં ગર્વમેન્ટ કોલોની સામે, પત્રકાર સોસાયટી તરફ જતા ઢાળીયા પાસે થી એક બાઇક ચોરને ઝડપી લીધો છે.અને તેની પાસેથી ત્રણ…
View More જામનગર અને દ્વારકાની ત્રણ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો એકની ધરપકડજામનગરમાં પોલીસે જપ્ત કરેલા 1179 વાહનોની હરાજી કરાઇ
જામનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસમાં મથકોમાં કબજે કરાયેલા જુદાજુદા વાહનો, કે જે મુદ્દા માલ તરીકે કબજે કર્યા હતા, અને તે વાહનો છોડાવવા માટે કોઈ…
View More જામનગરમાં પોલીસે જપ્ત કરેલા 1179 વાહનોની હરાજી કરાઇજામનગરમાં જુગારના ત્રણ દરોડામાં 18 પત્તાપ્રેમીઓ મુદ્ામાલ સાથે પકડાયા
જામનગર શહેર અને દરેડ વિસ્તારના ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે 3 સ્થળે દરોડા પાડ્યા હતા, અને 18 આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનું…
View More જામનગરમાં જુગારના ત્રણ દરોડામાં 18 પત્તાપ્રેમીઓ મુદ્ામાલ સાથે પકડાયાજામનગર કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. 4માં સહી ઝુંબેશ
કોંગ્રેસ ના સાંસદ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ મહારાષ્ટ્ર રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણી પછી મતદાર યાદી માં ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી ગોબાચારી…
View More જામનગર કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. 4માં સહી ઝુંબેશજામનગર નજીક બે બાઈક અથડાતા બન્ને ચાલકના મોત
જામનગર નજીક ઘુતારપર ગામના પાટીયા પાસે ગઈકાલે દશેરાના પર્વના મોડી સાંજે બે બાઈક સામસામે અથડાઈ પડ્યા હતા, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને…
View More જામનગર નજીક બે બાઈક અથડાતા બન્ને ચાલકના મોતજામનગરમાં 20 પેઢીઓ ઉપર જીએસટી વિભાગ ત્રાટક્યું, 80 કરોડની ચોરી ઝડપાઇ
20 ટીમ દ્વારા ધંધા-નિવાસ સહિત 22 સ્થળોએ કાર્યવાહી સ્ટેટ GST વિભાગ દ્વારા જામનગરમાં જુદી જુદી 20 જેટલી પેઢીઓના ધંધાના અને નિવાસસ્થાન મળીને 22થી વધુ સ્થળોએ…
View More જામનગરમાં 20 પેઢીઓ ઉપર જીએસટી વિભાગ ત્રાટક્યું, 80 કરોડની ચોરી ઝડપાઇ