જામનગર જિલ્લામાં માર્ગ અકસ્માતનો એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે, જેમાં મોટરસાયકલ ચાલકની બેદરકારીથી થયેલી ટક્કરમાં બે રાહદારીઓ પૈકી એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે…
View More જામનગરના નાની લાખાણી ગામે બાઈકની ટક્કરથી પગપાળા જતાં વૃધ્ધનું મોતjamnagar news
એક ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ થયા બાદ બીજા ઉમેદવારે રાજીનામું આપી દેતાં રાજકીય હલચલ તેજ
જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને શહેરના વોર્ડ નંબર-2 માં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. આમ આદમી પાર્ટીમાં આંતરિક ઉથલપાથલ સામે આવી રહી છે. માહિતી…
View More એક ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ થયા બાદ બીજા ઉમેદવારે રાજીનામું આપી દેતાં રાજકીય હલચલ તેજજામનગર જિલ્લામાં ચૂંટણીના સંદર્ભમાં મતદાન મથકો અને મતદાર વિષેની માહિતી જાહેર
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 માટે મતદારો અને મતદાન મથકોની વિગત જાહેર કરવામાં આવી છે. આગામી જામનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સિક્કા નગરપાલિકા તથા જામનગર…
View More જામનગર જિલ્લામાં ચૂંટણીના સંદર્ભમાં મતદાન મથકો અને મતદાર વિષેની માહિતી જાહેરજામનગર મનપાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ
જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. આજ થી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂૂ કરવામાં આવ્યું છે. આ…
View More જામનગર મનપાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનું શરૂજામનગર મહાપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મેન્યુફેસ્ટો જાહેર
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં શહેર કોંગ્રેસ દ્વારા આજે મેન્યુફેસ્ટો જાહેર કરાયો છે, અને સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય સાથે કોંગ્રેસનું શહેરીજનોને મેનિફેસ્ટોમાં વચન અપાયું…
View More જામનગર મહાપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મેન્યુફેસ્ટો જાહેરજામનગરમાં 24 કલાકમાં વ્યાજખોરીની ત્રીજી ફરિયાદ
3.40 લાખ 6 ટકા લેખે લીધા બાદ દોઢ લાખ ચૂકવી દેવા છતાં પાંચ લાખની માગણી: મહિલાના સોનાના દાગીના પચાવી પાડ્યા જામનગર શહેરમાં પઠાણી વ્યાજ વસૂલવા…
View More જામનગરમાં 24 કલાકમાં વ્યાજખોરીની ત્રીજી ફરિયાદજામનગરમાં ગુજસિટોકના ગુનાના 14 આરોપી સાત દિવસના રિમાન્ડ પર
બે પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે ગુનો નોંધાયો હતો જામનગરના વોર્ડ નંબર 12 ના જ બે પૂર્વ કોર્પોરેટર ની ગેંગ સામે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયા…
View More જામનગરમાં ગુજસિટોકના ગુનાના 14 આરોપી સાત દિવસના રિમાન્ડ પરપોલીસ એ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાકાર કરતી પ્રશંસનીય કામગીરી ‘નેત્રમ’ ટીમ દ્વારા હાથ ધરાઈ
જામનગર પોલીસ દ્વારા પોલીસ એ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાકાર કરતી પ્રશંસનીય કામગીરી ‘નેત્રમ’ ટિમ દ્વારા હાથ ધરવામાં આવી છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર…
View More પોલીસ એ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાકાર કરતી પ્રશંસનીય કામગીરી ‘નેત્રમ’ ટીમ દ્વારા હાથ ધરાઈપુરપાટ ઝડપે કાર પલ્ટી મારતાં INS વાલસુરાની મહિલા તાલીમાર્થીનું મોત
બેડેશ્ર્વર વિસ્તારમાં દુર્ઘટના, સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ ગઈ, નૌસેનાની તાલિમપૂર્ણ કરી મહિલા જામનગર આવી હતી બેડેશ્વર વિસ્તારમાં આવેલા વાલસુરા રોડ પર એક…
View More પુરપાટ ઝડપે કાર પલ્ટી મારતાં INS વાલસુરાની મહિલા તાલીમાર્થીનું મોતયુદ્ધની ‘બ્રાસ સિટી’ જામનગર પર ગંભીર અસર: ઉદ્યોગને બચાવવા આર્થિક સહાયની માંગ
‘બ્રાસ સિટી’ તરીકે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતો જામનગરનો બ્રાસ ઉદ્યોગ હાલમાં એક અત્યંત કપરા અને પડકારજનક દોરમાંથી પસાર થઈ રહ્યો છે. હાલમાં મધ્ય-પૂર્વના દેશો…
View More યુદ્ધની ‘બ્રાસ સિટી’ જામનગર પર ગંભીર અસર: ઉદ્યોગને બચાવવા આર્થિક સહાયની માંગ