જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક ગોવાળ મસ્જિદ સામે આવેલ શાલિગ્રામ એપાર્ટમેન્ટના નવમા માળેથી આજે સવારે મોતની છલાંગ લગાવનાર યુવતીની ઓળખ થઈ ગઈ છે. મૃતક યુવતીનું…
View More જામનગરમાં CAની વિદ્યાર્થિનીએ ડિપ્રેશનમાં આવી નવમા માળેથી લગાવી મોતની છલાંગjamnagar news
જામનગર ડેન્ટલ હોસ્પિ.માં ઉચાપત પ્રકરણમાં કર્મચારી પોલીસ સકંજામાં
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સામે આવેલા કરોડો રૂૂપિયાના ચેક કૌભાંડ પ્રકરણમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.…
View More જામનગર ડેન્ટલ હોસ્પિ.માં ઉચાપત પ્રકરણમાં કર્મચારી પોલીસ સકંજામાંજામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUIનું અર્ધનગ્ન વિરોધ પ્રદર્શન
તાજેતરમાં યોજાયેલી નીટ પરીક્ષામાં ફરી એકવાર પેપર લીક થયાની ગંભીર ઘટના સામે આવતાં દેશભરના લાખો વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને નિરાશા ફેલાઈ છે. દેશના અંદાજે બાવીસ…
View More જામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUIનું અર્ધનગ્ન વિરોધ પ્રદર્શનજામનગરમાં દરબારગઢ રોડથી રણજીત રોડ સુધીના વિસ્તારમાં રેંકડીધારકોનો કબજો
રોડની અધવચ્ચે આવી જાય એ રીતે ઉભા રહેતા શાકભાજી સહિતના ધંધાર્થીઓના કાયમી ત્રાસથી રાહદારીઓ ત્રાહિમામ જામનગર શહેરના દરબાગઢ વિસ્તાર તથા સુભાષ માર્કેટ વિસ્તારમાં શકભાજી ના…
View More જામનગરમાં દરબારગઢ રોડથી રણજીત રોડ સુધીના વિસ્તારમાં રેંકડીધારકોનો કબજોજામનગરમાં ખાનગી બેંક કર્મચારી વ્યાજના ભરડામાં, ચાર વ્યાજખોરોએ આપી ધમકી
જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાયવેટ બેંકમાં નોકરી કરતા એક યુવાને ચાર વ્યક્તિઓ સામે ઊંચા વ્યાજે નાણા…
View More જામનગરમાં ખાનગી બેંક કર્મચારી વ્યાજના ભરડામાં, ચાર વ્યાજખોરોએ આપી ધમકીજામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાનું ચેક કૌભાંડ
હંગામી કર્મચારીએ રોગી કલ્યાણ સમિતિના ચેકમાં કથિત ફેરફાર કરી 1.36 કરોડ પોતાના ખાતામાં જમા કરાવ્યાનો ગુનો નોંધાવાતાં ભારે ચકચાર જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં…
View More જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાનું ચેક કૌભાંડજામનગરના કાલાવડ નાકા બહાર દોઢ કલાક સુધી ફરી ટ્રાફિક જામ
દરબારગઢ, પાંચ હાટડી અને કલ્યાણ ચોક સુધી સેંકડો વાહનચાલકો ફસાયા જામનગર શહેરના દરબારગઢ થી પાંચ હાટડી તેમજ કાલાવડ નાકા બહાર આવેલ કલ્યાણ ચોક વિસ્તાર ખાતે…
View More જામનગરના કાલાવડ નાકા બહાર દોઢ કલાક સુધી ફરી ટ્રાફિક જામજામનગરમાં નિરાધાર કરાયેલા આહીર વૃદ્ધાને ન્યાય નહીં મળે તો કાનૂની લડત
સમગ્ર આહીર સમાજ એકજૂટ થયો, મીટિંગમાં કરાયેલું એલાન જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાર દિવસ પૂર્વે કરાયેલા ડિમોલેશન મામલે આજે સમગ્ર આહિર સમાજ એકજુથ…
View More જામનગરમાં નિરાધાર કરાયેલા આહીર વૃદ્ધાને ન્યાય નહીં મળે તો કાનૂની લડતજામનગરમાં હનીટ્રેપ કરતી ટોળકી અંતે ઝડપાઇ
કારમાં અપહરણ કરી બ્લેકમેઇલ કર્યાની ફરિયાદ બાદ પોલીસે ઝડપી લીધા જામનગરમાં હની ટ્રેપના મામલે એક યુવાનનું અપહરણ કરી જઇ માર મારી તેને લૂંટી લેવા અંગેનો…
View More જામનગરમાં હનીટ્રેપ કરતી ટોળકી અંતે ઝડપાઇવિદેશ જવા ઇચ્છુકોને શિશામાં ઉતારી લાખો રૂપિયા હડપ કરી જવાનું કૌભાંડ
વિદેશ જવા ઇચ્છુકોને યેનકેન પ્રકારે વિશ્વાસમાં લીધા બાદ નાણા ખંખેરવાનું વધુ એક કારસ્તાન પકડાતા જામનગરની મયુર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર મુળુભાઇ રાજગોર નામના શખ્સને દબોચી લેવાયો…
View More વિદેશ જવા ઇચ્છુકોને શિશામાં ઉતારી લાખો રૂપિયા હડપ કરી જવાનું કૌભાંડ