જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને પદયાત્રીઓને થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે જીજી હોસ્પિટલની સામે આવેલ દુકાનોમાંથી રોડ પર થયેલ દબાણ દૂર…
View More જી.જી. હોસ્પિટલ સામેનું દબાણ દૂર કરાતા શહેરીજનોને હાશકારોjamnagar news
જિલ્લામાં 217 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ અને રસ્તાઓ
જામનગર જિલ્લાના નાગરિકો માટે ખુશખબર સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો અને બ્રિજના નવીનીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી…
View More જિલ્લામાં 217 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ અને રસ્તાઓજામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં: હજારો કારીગરો બેરોજગાર
એક સમયે વિશ્વભરમાં તેનું નામ રોશન કરનાર જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજે મંદીના ભરડામાં સપડાયો છે. વધતી સ્પર્ધા અને માંગમાં ઘટાડાને કારણે હજારો કારખાનાઓ બંધ થવાની…
View More જામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં: હજારો કારીગરો બેરોજગારઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર બનશે ફલાય ઓવરબ્રિજ
જામનગર શહેરમાં વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર ફ્લાયઓવરબ્રિજ બનાવવા…
View More ઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર બનશે ફલાય ઓવરબ્રિજસાત લાખના 21 લાખ આપ્યા છતાં વ્યાજખોરોની વધુ માંગણી સાથે ધમકી
જામનગરના બ્રાસપાર્ટના એક વેપારી કેટલાક વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા છે. જેણે સાત લાખ રૂૂપિયા વ્યાજે લીધા બાદ તેનું રાક્ષસી 21 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા…
View More સાત લાખના 21 લાખ આપ્યા છતાં વ્યાજખોરોની વધુ માંગણી સાથે ધમકીમોટી ખાવડી નજીક અજ્ઞાત યુવાનનો મૃતદેહ સાંપડ્યો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી ખાવડી ગામમાં મેલડી માતાજીના મંદિર પાસે એક માટીના ઢગલા ઉપરથી 30 થી 35 વર્ષની વયના આજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે.…
View More મોટી ખાવડી નજીક અજ્ઞાત યુવાનનો મૃતદેહ સાંપડ્યોયુવાનનો ગૃહ કંકાસના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક એક યુવાને ગૃહ કંકાસ ના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ…
View More યુવાનનો ગૃહ કંકાસના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાતશહેર-જિલ્લામાં કાતીલ ઠંડીનું મોજું ઠંડીનો પારો 15.6 ડિગ્રીએ સ્થિર
જામનગર શહેર અને જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો પારો નીચે ઉતરતો જાય છે, આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 15.6 થી નીચે ચાલ્યું…
View More શહેર-જિલ્લામાં કાતીલ ઠંડીનું મોજું ઠંડીનો પારો 15.6 ડિગ્રીએ સ્થિરઢીંચડાના વૃદ્ધનો એસિડ પી આપઘાત
જામનગર નજીક ઢીંચડામાં રહેતા એક બુઝુર્ગે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર એસિડ પી લઈ આત્મહત્યા કરી લીધી છે.જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની…
View More ઢીંચડાના વૃદ્ધનો એસિડ પી આપઘાતસંવિધાન દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ
ગઈકાલે સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂૂપે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીજીપી ઓફિસ દ્વારા એક વિશેષ પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય સરકારી વકીલ…
View More સંવિધાન દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ