જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂૂક અબ્દુલ્લા પર ગઈકાલે મોડી રાત્રે એક લગ્ન સમારોહ દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. સુરક્ષાકર્મીઓની સતર્કતાને કારણે ફારૂૂક અબ્દુલ્લાનો આબાદ બચાવ થયો…
View More ફારૂક અબ્દુલ્લા પર નિશાન તાકનારો કમલસિંહ કોણ છે?Jammu-Kashmir
કાશ્મીરના છ જિલ્લાઓમાં હિમસ્ખલન માટે હાઇએલર્ટ: 45 લોકોને બચાવાયા
તમામ નાગરિકોને ઘરમાં રહેવા તાકીદ: ગંભીર સ્થિતિની મુખ્યમંત્રી ઓમરે સમીક્ષા કરી જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી પર્યટન અને કૃષિને ફાયદો થયો છે, પરંતુ હવે હિમપ્રપાતનું…
View More કાશ્મીરના છ જિલ્લાઓમાં હિમસ્ખલન માટે હાઇએલર્ટ: 45 લોકોને બચાવાયાકાશ્મીરમાં IHPL ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજકો ભાગી ગયા, ખેલાડીઓ ફસાયા
ક્રિસ ગેલ, જેસી રાઇડર, થિસારા પરેરા જેવા સ્ટાર ખેલાડીઓ પરેશાન જમ્મુ અને કાશ્મીરમાં ક્રિકેટને વૈશ્વિક સ્તરે લાવવાના ઉદ્દેશ સાથે શરૂૂ કરાયેલી ઇન્ડિયન હેવન પ્રીમિયર લીગ…
View More કાશ્મીરમાં IHPL ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજકો ભાગી ગયા, ખેલાડીઓ ફસાયાપહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની મોટી કાર્યવાહી: લશ્કરનો આતંકવાદી અલ્તાફ ઠાર
પહલગામ હુમલા બાદ સેનાએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક ટોચનો…
View More પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની મોટી કાર્યવાહી: લશ્કરનો આતંકવાદી અલ્તાફ ઠારભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યું અફઘાનિસ્તાન, રિક્ટર સ્કેલ પર 5.9 તીવ્રતા નોંધાઈ, કાશ્મીર સુધી આફ્ટર શૉક અનુભવાયા
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપના તીવ્ર આંચકાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી.…
View More ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યું અફઘાનિસ્તાન, રિક્ટર સ્કેલ પર 5.9 તીવ્રતા નોંધાઈ, કાશ્મીર સુધી આફ્ટર શૉક અનુભવાયાઆતંકીઓને શોધવા માટે 30 વર્ષમાં પહેલીવાર ડીજીપી એકે-47 સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. હવે સુરક્ષાકર્મીઓએ રવિવારે કઠુઆમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં સામેલ આતંકવાદીઓની શોધ તેજ કરી દીધી છે.…
View More આતંકીઓને શોધવા માટે 30 વર્ષમાં પહેલીવાર ડીજીપી એકે-47 સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા