અમેરિકા તમામ દેશો સાથે સંકલન કરી ઓઇલ પરિવહન સરળ કરશે: ટ્રમ્પ યુએસ અધિકારીઓએ જર્નલને જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસની જાહેરાત આ અઠવાડિયામાં જ આવી શકે…
View More હવે ઓપરેશન હોર્મુઝ: વિશ્ર્વ દેશો માટે પેન્ટાગોન એસ્કોર્ટ મોકલશેIran-Israel- america war
દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, તમામ ફ્લાઇટ્સ રદ
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે. આ યુદ્ધમાં પડોશી દેશોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ યુદ્ધ શરુ થયું ત્યારથી દુબઈ પર…
View More દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, તમામ ફ્લાઇટ્સ રદઈરાકમાં US એમ્બેસી ધ્વસ્ત શારજાહમાં US ટેન્કર ડૂબ્યું
14 દિવસથી ચાલી રહેલા અખાતી યુધ્ધ ઓસવાના કોઈ એંધાણ નથઈ તો પણ અમેકિરકી છાવણીમાંથી ઈરાનની પરાજિતતાનું બ્યુગલ સતત વગાડવામાં આવે છે અને એની સામે…
View More ઈરાકમાં US એમ્બેસી ધ્વસ્ત શારજાહમાં US ટેન્કર ડૂબ્યુંઓમાન પરના ઈરાની ડ્રોન હુમલામાં ઘવાયેલા 12 ભારતીયોમાં બે મૃત્યુ
ઓમાનના સોહાર શહેરમાં થયેલા એક હુમલામાં બે ભારતીય નાગરિકોના મોત થયા છે અને અન્ય 10 ભારતીયો ઈજાગ્રસ્ત થયા છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે આ અંગેની જાણકારી…
View More ઓમાન પરના ઈરાની ડ્રોન હુમલામાં ઘવાયેલા 12 ભારતીયોમાં બે મૃત્યુ2500 વિદ્વંસક મરીન યુદ્ધ જહાજો ખાડી તરફ રવાના કરતું અમેરિકા
ઇરાન પરના આખરી મરણતોલ ઘા કરવા પેન્ટાગોનની આગેકૂચ: અખાતી યુદ્ધ વધુ ભયાનકતાના આરે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક સ્વરૂૂપ ધારણ કરી રહ્યું…
View More 2500 વિદ્વંસક મરીન યુદ્ધ જહાજો ખાડી તરફ રવાના કરતું અમેરિકાઇરાની સુપ્રીમો મોજતબાના માથા માટે અમેરિકાનું 90 કરોડનું ઇનામ
રિવોલ્યુશનરી ગાર્ડના નેતાઓને આતંકવાદી જાહેર કરતું અમેરિકા અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં હાલ ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ઈરાન નમતું જોખવાની તૈયાર નથી તેવામાં અમેરિકન વિદેશ…
View More ઇરાની સુપ્રીમો મોજતબાના માથા માટે અમેરિકાનું 90 કરોડનું ઇનામઇરાનના હુમલામાં USના પાંચ મહાકાય સૈન્ય વિમાનો નષ્ટ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન એરબેઝ પર ઈરાને મિસાઈલથી હુમલો…
View More ઇરાનના હુમલામાં USના પાંચ મહાકાય સૈન્ય વિમાનો નષ્ટવોશિંગ્ટનના 3 એરપોર્ટ ઉપર ભેદી રાસાયણિક ગંધથી શટડાઉન
આજે ફેડરલ એવિએશન સુવિધામાં “તીવ્ર રાસાયણિક ગંધ” ને કારણે વોશિંગ્ટન ડી.સી.-વિસ્તારના ત્રણ મુખ્ય એરપોર્ટ પર કામચલાઉ ગ્રાઉન્ડ સ્ટોપ થયા, રીગન નેશનલ (DCA), ડલ્સ ઇન્ટરનેશનલ (IAD)…
View More વોશિંગ્ટનના 3 એરપોર્ટ ઉપર ભેદી રાસાયણિક ગંધથી શટડાઉનઅમેરિકાની સૌથી મોટી કાર્યવાહી!! ઈરાનના ખર્ગ ટાપુ પર ટ્રમ્પનો મોટો હવાઈ હુમલો
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા…
View More અમેરિકાની સૌથી મોટી કાર્યવાહી!! ઈરાનના ખર્ગ ટાપુ પર ટ્રમ્પનો મોટો હવાઈ હુમલોતમામ દેશોને રશિયન તેલ ખરીદવાની છૂટ આપતુ અમેરિકા, 30 દિવસની રાહત
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારા વચ્ચે, યુનાઇટેડ સ્ટેટ્સે એક મોટું પગલું ભર્યું છે. યુએસ વહીવટીતંત્રે સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલ ખરીદવા…
View More તમામ દેશોને રશિયન તેલ ખરીદવાની છૂટ આપતુ અમેરિકા, 30 દિવસની રાહત