અમદાવાદના મોદી સ્ટેડિયમમાં બન્ને બળીયા વચ્ચે રોમાંચક ટક્કર, ક્રિકેટ રસિયાઓનો રોમાંચ સાતમા આસમાને તુલનાત્મક દૃષ્ટીએRCBનું પલડું ભારે, છતાં PKSBનાં બેટ બહાદુરો કપ જીતવા સક્ષમ…
View More IPLમાં આજે પંજાબ-બેંગ્લોર વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગIPL
IPL-2025: આવતીકાલે અમદાવાદમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે મહામુકાબલો
આઈપીએલ-2025માં આવતીકાલે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઈનલ મુકાબલો યોજાનાર છે તે પૂર્વે ક્રિકેટ પ્રેમીઓમાં…
View More IPL-2025: આવતીકાલે અમદાવાદમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે મહામુકાબલોમુંબઈ ઈન્ડિયન્સનો ક્વોલિફાયર-2માં પ્રવેશ, ગુજરાતની સફર પૂર્ણ
રોહિત શર્માની 50 બોલમાં 81 રનની ઈનિંગ, સાંઈ સુદર્શનની 80 રનની પારી કામ ન આવી મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવ્યું. આ…
View More મુંબઈ ઈન્ડિયન્સનો ક્વોલિફાયર-2માં પ્રવેશ, ગુજરાતની સફર પૂર્ણસાંજે મુંબઈ-ગુજરાત વચ્ચે જંગ, હારનાર સ્પર્ધામાંથી બહાર ફેંકાશે
આઇપીએલ-2025 (IPL-2025)ના પ્લે-ઑફના નોકઆઉટ મુકાબલામાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (ખઈં) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે બરાબરીની ટક્કર છે જેમાં જીતનારી ટીમ…
View More સાંજે મુંબઈ-ગુજરાત વચ્ચે જંગ, હારનાર સ્પર્ધામાંથી બહાર ફેંકાશેપંજાબને 8 વિકેટે કચડી, બેંગ્લોરનો ફાઈનલમાં શાનદાર પ્રવેશ
જોશ હેઝલવુડ-સુયશ શર્માની ત્રણ-ત્રણ વિકેટ, પંજાબને હજુ ક્વોલિફાયર-2 થકી તક પ્રથમ ક્વોલિફાયરમાં RCBએ પંજાબ કિંગ્સને હરાવ્યું. એકતરફી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લાયન્સ ઓફ પંજાબને 8…
View More પંજાબને 8 વિકેટે કચડી, બેંગ્લોરનો ફાઈનલમાં શાનદાર પ્રવેશIPL-2025નું ટાઇટલ કોણ જીતશે? દાવેદારોના લેખાંજોખાં
પંજાબ કિંગ્સ-આરસીબી વચ્ચે સાંજે પ્રથમ કવોલિફાયર, કાલે ગુજરાત ટાઇટન્સ-ખઈં વચ્ચે એલિમિનેટર આજેક્વોલિફાયર 1 માં લીગ ટોપર્સ પંજાબ કિંગ્સ (આરસીબી વિરુદ્ધ પીબીકેએસ ક્વોલિફાયર 1) સામે…
View More IPL-2025નું ટાઇટલ કોણ જીતશે? દાવેદારોના લેખાંજોખાંIPL-2025ની લીગ મેચો પૂર્ણ, કાલે પ્રથમ કવોલિફાયર
પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુર વચ્ચે જંગ જામશે, શુક્રવારે ગુજરાત ટાઇટન્સ-મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે એલિમિનેટર મેચ IPL 2025નું લીગ સ્ટેજ 28 મે 2025ના રોજ…
View More IPL-2025ની લીગ મેચો પૂર્ણ, કાલે પ્રથમ કવોલિફાયરઓરેન્જ કેપ પર સાઇ સુદર્શન, પર્પલ કેપ પર નૂર અહેમદનો કબજો
ઓરેન્જ કેપમાં શુભમન ગિલ અને પર્પલ કેપમાં પ્રસિધ્ધ કૃષ્ણ નંબર 2 પર, 69 મેચ બાદની સ્થિતિ IPL 2025ની 69મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં પંજાબ…
View More ઓરેન્જ કેપ પર સાઇ સુદર્શન, પર્પલ કેપ પર નૂર અહેમદનો કબજોરેકોર્ડ ચેઝની સાથે RCBને મળી પહેલાં કવોલિફાયરની ટિકિટ
RCBએ IPL 2025ના પહેલા ક્વોલિફાયરમાં પોતાની જગ્યા બુક કરાવી લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઈકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 6…
View More રેકોર્ડ ચેઝની સાથે RCBને મળી પહેલાં કવોલિફાયરની ટિકિટIPLની સિઝન પૂરી થવામાં છતા ક્રિકેટ સટ્ટાના કેસ નહીવત
અમુક કિસ્સામાં પંટરો પકડાયા, એકપણ મોટા બુકીનું નામ ખુલ્યુ નહીં: જાણકારોમાં આશ્ર્ચર્ય તોડબાજીના અમુક કિસ્સા પણ જાહેર થયા, ગાંધીનગર સુધી ફરિયાદો થઇ છતાં પરિણામ શુન્ય…
View More IPLની સિઝન પૂરી થવામાં છતા ક્રિકેટ સટ્ટાના કેસ નહીવત