આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ હવે અશ્વિને IPLમાંથી પણ નિવૃત્તિની હેરત કરી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી. પોતાના એક્સ હેન્ડલ પર IPLમાંથી નિવૃત્તિની જાહેરાત…
View More દિગ્ગજ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જાણો શા માટે લીધો આ નિર્ણયIPL
IPLની બ્રાન્ડ વેલ્યુ કેટલાક દેશોની GDPથી પણ વધુ, 1,58,000 કરોડ
ઇન્ડિયન પ્રીમિયર લીગ, જે 2008 માં શરૂૂ થઈ હતી. થોડા જ વર્ષોમાં IPL વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બની ગયું હતું અને તેની બ્રાન્ડ…
View More IPLની બ્રાન્ડ વેલ્યુ કેટલાક દેશોની GDPથી પણ વધુ, 1,58,000 કરોડWTCની વિજેતા ટીમને 30.81 અને રનર અપને 17.96 કરોડ મળશે
ગત સિઝન કરતાં બમણી રકમ, ટીમ ઇન્ડિયાને પણ 12.32 કરોડ મળશે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી…
View More WTCની વિજેતા ટીમને 30.81 અને રનર અપને 17.96 કરોડ મળશેIPLમાં “ભૂદેવ” નામધારી બુકીનું 100 કરોડનું ઉઠમણું
મધ્ય ગુજરાતની ઘટનામાં એક નેતાજી અને અમુક વર્દીધારીઓ “પતાવટ” માટે મેદાનમાં ઈન્ડિયન પ્રીમીયર લીગ બુકીઓ માટે મોટો તહેવાર ગણાય છે પરંતુ IPL 2025 એ…
View More IPLમાં “ભૂદેવ” નામધારી બુકીનું 100 કરોડનું ઉઠમણુંબેંગલુરુની દુર્ઘટનાથી ક્રિકેટ જગતના દિગ્ગજો આઘાતમય
વિરાટ કોહલી, સચિન તેંડુલકર, હરભજન સિંહ, અનિલ કુંબલે સહિતનાએ સંવેદના વ્યક્ત કરી બેંગ્લુરુમાં જે વખતે IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની વિક્ટ્રી પરેડ ચાલી રહી હતી…
View More બેંગલુરુની દુર્ઘટનાથી ક્રિકેટ જગતના દિગ્ગજો આઘાતમયIPL ફાઈનલમાં ગુંજ્યું ‘ઓપરેશન સિંદૂર’: સેનાને ભવ્ય સલામી
શંકર મહાદેવન અને પુત્રોના બેન્ડે દેશભક્તિનો માહોલ-જૂસ્સો જગાવ્યો; સ્ટેડિયમ અને આકાશ ત્રિરંગાથી છવાયું ગુજરાત મિરર, અમદાવાદ તા.4 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવાર, 3 જૂનના રોજ…
View More IPL ફાઈનલમાં ગુંજ્યું ‘ઓપરેશન સિંદૂર’: સેનાને ભવ્ય સલામી9 વર્ષથી ફરાર વિજય માલ્યા બોલ્યા 18 વર્ષ પછી મારૂં સ્વપ્ન સાકાર થયું!
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની ફાઇનલમાં પંજાબ કિંગ્સને હરાવીને 18 વર્ષની રાહ જોવી પડી, અને ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રોફી જીતી. ઝ20…
View More 9 વર્ષથી ફરાર વિજય માલ્યા બોલ્યા 18 વર્ષ પછી મારૂં સ્વપ્ન સાકાર થયું!IPLની ફાઇનલમાંથી 200 મફતિયા ઝડપાયા
અમદાવાદમાં ગઇકાલે રમાયેલ આઇપીએલની ફાઇનલ મેચમાંથી ટિકિટ વગર સ્ટેડિયમમાં ધુસી ગયેલા 200 જેટલા મફતીયાઓને પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત આઇપીએલની ફાઇનલ મેચમાં ગઠીયાઓએ…
View More IPLની ફાઇનલમાંથી 200 મફતિયા ઝડપાયા18 વર્ષનો ઈંતજાર પૂરો, આ જીત અમારા ચાહકો માટે: કોહલી
મેં મારી યુવાની, મારો શ્રેષ્ઠ સમય RCBને આપ્યો, મારી બધી શક્તિ તેમાં લગાવી દીધી 17 વર્ષ પછી, RCB એ પંજાબ કિંગ્સને હરાવ્યું અને પહેલી…
View More 18 વર્ષનો ઈંતજાર પૂરો, આ જીત અમારા ચાહકો માટે: કોહલી18 વર્ષના દુષ્કાળનો અંત, RCBનો “વિરાટ” વિજય
“આ વર્ષ કપ અમારો” RCBનો વિજય મંત્ર સાકાર, IPLને મળી આઠમી વિજેતા ટીમ શ્રેયસ ઐયરને યશ ન મળ્યો, અર્શદીપે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી,…
View More 18 વર્ષના દુષ્કાળનો અંત, RCBનો “વિરાટ” વિજય