ચેપોકના મેદાનમાં સૌથી વધુ રને ચૈન્નઈ સુપર કિંગ્સનો પરાજય, સુનિલ નારાયણની બેટિંગ-બોલિંગમાં કમાલ IPL 2025માં શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ…
View More CSKની સતત પાંચમી હાર, KKRનો 8 વિકેટે વિજયIPL 2025
ગુજરાત ટાઇટન્સની જીતથી પ્લેઓફની મેચ રોમાંચક બની
રાજસ્થાન, મુંબઇ, હૈદરાબાદ, ચેન્નાઇને ઝટકો IPL 2025ની 23મી મેચમાં ગુજરાત ટાઈટન્સે શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવી દીધુ. આ જીત સાથે ગુજરાત…
View More ગુજરાત ટાઇટન્સની જીતથી પ્લેઓફની મેચ રોમાંચક બનીમુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્લેઓફનો રસ્તો મુશ્કેલ
દિલ્હી કેપિટલ્સ-GTની સતત આગેકૂચ RCB ત્રીજા અને પંજાબ ચોથા સ્થાન પર ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન ચાલી રહી છે, દરેક મેચ સાથે પ્લેઓફમાં પહોંચવાની…
View More મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્લેઓફનો રસ્તો મુશ્કેલકોહલી-પાટીદારની વિસ્ફોટક ઈનિંગ, RCBનો 10 વર્ષ બાદ મુંબઈમાં વિજય
હાર્દિક પંડ્યાની કારી ન ફાવી, સૂર્યકુમારે નિરાશ કર્યા, તિલકની 56 રનની ઈનિંગ કામ ન આવી વિરાટ કોહલી (67) અને કેપ્ટન રજત પાટીદાર (64)ના શાનદાર…
View More કોહલી-પાટીદારની વિસ્ફોટક ઈનિંગ, RCBનો 10 વર્ષ બાદ મુંબઈમાં વિજયથ્રિલર ફિલ્મ જેવી મેચમાં LSGએ MIને 12 રને હરાવ્યું
મિચેલ માર્શ અને એડન માર્કરમની શાનદાર બેટિંગ, સૂર્યકુમાર યાદવની 67 રનની ઇનિંગ એળે ગઇ આઈપીએલ 2025ની સિઝનમાં શુક્રવારે રમાયેલી અત્યંત રોમાંચક અને ઉતાર-ચઢાવ ભરેલી મેચમાં…
View More થ્રિલર ફિલ્મ જેવી મેચમાં LSGએ MIને 12 રને હરાવ્યુંKKR અને LSG આઠ એપ્રિલે કોલકાતામાં ટકરાશે
આ IPL મેચનું શેડ્યૂલ બદલાયું છે:હવે 8 એપ્રિલે KKR અને LSG એકબીજા સામે ટકરાશે આ મેચ હવે 6 એપ્રિલના બદલે 8 એપ્રિલે કોલકાતાના ઇડન…
View More KKR અને LSG આઠ એપ્રિલે કોલકાતામાં ટકરાશે33 હજાર કરોડના માલિકે શાર્દૂલ ઠાકુરને સલામી આપી
34 રન આપી 4 વિકેટ ઝડપવા બદલ અભિવાદન IPLની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને લખનઉ સુપરજાયન્ટ્સે 5 વિકેટથી પરાજય આપ્યો હતો. આ જીતના હીરો શાર્દુલ ઠાકુર અને…
View More 33 હજાર કરોડના માલિકે શાર્દૂલ ઠાકુરને સલામી આપી17 વર્ષના વનવાસ બાદ ચેપોકમાં બેંગાલુરુનો રોયલ વિજય
ચેન્નાઇ સુપર કિંગ્સને 50 રને હરાવી, ફિલ સોલ્ટે 16 બોલમાં 5 ચોગ્ગા, એક છગ્ગો ફટકારી 32 રન બનાવ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની મેચ નંબર-8માં ચેન્નઈ…
View More 17 વર્ષના વનવાસ બાદ ચેપોકમાં બેંગાલુરુનો રોયલ વિજયહૈદરાબાદને ઘરમાં ઘુસી કરારી હાર આપી લખનઉ સુપર જાયન્ટ્સે
નિકોલસ પૂરને 26 બોલમાં 70 અને મિચેલ માર્શે 31 બોલમાં 52 રન ફટકાર્યા, શાર્દૂલ ઠાકુરે ઝડપી 4 વિકેટ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 7…
View More હૈદરાબાદને ઘરમાં ઘુસી કરારી હાર આપી લખનઉ સુપર જાયન્ટ્સેદિલધડક મેચમાં પંજાબ કિંગ્સે 11 રને ગુજરાત ટાઇટન્સને હરાવ્યું
કેપ્ટન શ્રેયસ અય્યરની 42 બોલમાં 97 રન અને શશાંક સિંહની 16 બોલમાં 44 રનની તોફાની ઇનિંગ પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રને હરાવ્યું છે. આ…
View More દિલધડક મેચમાં પંજાબ કિંગ્સે 11 રને ગુજરાત ટાઇટન્સને હરાવ્યું